હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી

આંબલાલ કોણ છે ? તે કેવી રીતે નિષ્ણિત બન્યા અને તેઓની ધરપકડ સા માટે કરવામાં આવી હતી ?

  • આજે વરસાદ ની આગાહી સાભળતા ત જ આંબલાલ નું નામ યાદ આવે  છે. ગુજરાત રાજ્યામા આંબલાલ પટેલ હવામાન નિષ્ણાત તરીખે જાણીતા છે .તેઓ જોઈતિષ શાસ્ત્ર માં પણ રસ ધરાવે છે .મેઘમહોદય ગ્રન્થ , વારાહી સંહિતા અને વરસાદનો વરતારો જેવા ગ્રન્થોની અભ્યાસ કરી ને જોઈતિષ તીસ દષ્ટીય એ હવામાંન અંગેની આગાહી કેવી રિતે કરવુ તેનું જ્ઞાન પ્રપ્ત કર્યું છે .આજે આપણે આ લેખ માં અંબાલાલ પટેલ કોણ છે ? તેઓનો અભ્યાસ કેટલો છે ?તેઓની ભૂતકાળ માં ધરપકડ કેમ કરવામાં આવી હતી ? તે વિશેની માહિતીઓ જાણીશુ આ આંબલાલ નો લેખ પૂરો વાંચો
  • કોઈ પણ ઋતુમાં એક નામ હમેશા ચર્ચા  માં આવતું હોય તો  એ નામ છે આંબલાલ પટેલ છે .આ નામ તમે સમાચાર પત્રો માં ,સમાચાર ની ચેનલો માં અને સોસીયલ મીડીયામા ઘણી વખત સાંભળ્યું હશે અને ક્યાંક અને ક્યાંક ને વાંચું પણ હશે આપણે આંબલાલ પટેલ ની આ લેખમાં આપણે તેમના જીવન પરિચય વિસે જાણીશુ 
  • આંબલાલ પટેલ જીવન પરિચય વિશે જેમ કે તેમનો જન્મ ક્યાં થયો હતો .તેમને કેટલો અભ્યાસ કરેલો છે .અને તેમના પરિવાર માં કોણ કોણ છે તે જાણીશુ તેની માહિતીઓ નીચે મુજબ આપેલ છે 

         જન્મ

  •  તેમના પીતાશ્રી નું નામ દામોદર દાસ પટેલ છે .તેઓનો જન્મ 1 સપ્ટેમ્બર 1947 ના રોજ અમદાવાદ જિલ્લા માં દેત્રોજ તાલુકા રૂડાટલ ગામે ખેડૂત પરિવારો માં થયો હતો તેમની ઉંમર 76 વર્ષ છે .

         અભ્યાસ 

  • આંબલાલ પટેલ બીએસ કોલેજ અગ્રિક્લચર ખાતે તો એગ્રીકલ્ચર બીએસી ની ડિગ્રી મેળવી છે
  • 1972 માં તેમને બીજા પ્રમાણ એન્જસી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીખે નોકરીનિ શરૂઆત કરી હતી.
  • છેલ્લે સપ્ટેમ્બરમાં 2005 માં મદદ નિશ ખેતી નિયામક તરીકે ની પોસ્ટ પરથી નિવૃત થયા છે .હાલ તેઓ ગાંધીનગર માં રહે છે 
તેમના પરિવાર ની માહિતી :-

  •  તેઓના પરિવાર માં બે પુત્ર અને એક પુત્રી છે .જયારે પત્ની નું કોરોના સમય અવસાન થયું છે 
  • તેમના બે પુત્રો માંથી એક રાજેન્દ્ર પટેલ ડોક્ટર છે .જે અમીરકા ખાતે કેન્સર ની સારવાર કરી રહા છીએ .હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધા ખાતે બાળકોની હોસ્પિટલ માં ફરજ બજાવે છે 
  • બીજો દીકરો સતીશ એ આઈટીઆઈ માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટિલિયા માં બિઝનેસ કરી રહો છે 
  • તેઓની એક પુત્રી છે જે ડોક્ટર માં છે જેનું નામ અલકા પટેલ છે તેઓ બારડોલી ખાતે સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે 
હવામાન નિષ્ણાત કેવી રીતે બન્યા :-

  • આંબલાલ એગ્રીકલ્ચર ની સાથે સાથે જોયતીશ વિષયમા પણ રુચિ ધરાવે છે .તેઓ પોતાની નોકરી ફરજ દરમિયાન ખેડૂતો સાથે મુલાકાત દરમિયાન કૃષિ પાકને અને વરસાદ ની ચર્ચા કરતા તયારે આંબલાલ ને વિચાર આવ્યો કે ભવિષ્યમાં હવામાન કેવું રહશે તદ્દ ઉપરાંત વરસાદ કયારે પડશે અને કેવો પડશે જો તેની માહિતી અગાઉ થી જ મળી જાય તો ખેડૂતોની ઘણી મદદ થઈ સકે . આ વિચાર તેમના મનમાં આવ્યા બાદ જોયતીશ્ શાસ્ત્રનો અભ્યાસ સરું કર્યો છે .મેઘમહોદય ગ્રંથ ,વારાહી સહિન્તા અને વરસાદ નો વારતરો વગેરે ગ્રન્થ નો અભ્યાસ કરીને  જોઈતિષ શાસ્ત્ર આ દષ્ટીય એ હવામાન અંગે ની ભવિષ્ય કથન્ કેવું થશે તેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ 
  • હવામાન ને લઈ  પ્રથમ આગાહી  તેમના દ્રારા 1980 કરવામાં આવી હતી . ત્યારથી લઈ આજદિન સુધી તેઓમાં તમામ ઋતુનું નું આગાહી કરવામાં આવે છે  .તેમના દ્રારા વરસાદ અને વાતાવરણ અને ઠન્ડી અને  ગરમી કયારે બદલવા થશે તેની  આગાહી કરી નાખે છે 
આંબલાલ ની ધરપકડ સા માટે કરવામાં આવી હતી :-

  • તેમના દ્રારા ખેડૂતોની કુર્ષી  ક્ષેત્રના મદદ ના શુભ આશય થી હવામાન ને લગતી  આગાહી કરવાનુ સરું કર્યું હતું . પરંતી તેમના દ્રારા હવામાન ની સાથે સાથે ભુકપ ની આગાહી કરવામાં આવી . એ સમયે કેશુભાઈ પટેલ ની સરકાર હતી .આંબલાલ પટેલ ની ભૂકપ ની કરેલી આગાહી ને કારણે સરકાર દોડતી થઈ ગઈ હતી અને આંબલાલ પટેલ ની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો અને જે બાદ તેમની ધરપકડ કરવમાં આવી હતી 
મળેલ એવોર્ડ અને સન્માન પત્રો :-
  • તેઓને અનેક એવોર્ડ અને સન્માન પત્રો મળેલ છે . સરદાર પટેલ કુર્ષી સેવા સન્ન્થા ,ઇટરનેશનલ એવોર્ડ ફોર ઓસ્ટોલોજી તેમજ ઇટર્નેશનલ જોઈતિષ સંસ્થા તરફથી અનેક એવોર્ડ મળેલ છે .હાલમાં તેમના પાસેથી સરકાર પણ હવામાન લઈ ની માર્ગદર્શન મેળવે છે .તેઓ દ્રારા કરવમાં આવેલ મોટા ભાગની આગાહી સાચી પડે છે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ