પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગાંધીજી નું જીવન ચરિત્ર

છબી
ગાંધીજી નું જન્મ  :     ગાંધીજી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું .મહાત્મા ગાંધી જી નો જન્મ 2 ઓક્ટોમ્બર 1869 ના રોજ ગુજરાત રાજ્યના પોરબન્દર જિલ્લામા થયો હતો .તેમને પિતાશ્રી નુંનામ કરમ ચંદ  હતું તેઓ પોરબન્દર દીવાન હતા. અને માતા પૂતળી બાઈ એ ધાર્મિક મહિલા હતા. ગાંધીજી જીવનમાં તેમની ખુબજ પ્રભાવ પડ્યો હતો.   ગાંધીજી નું બાળપણ   ગાંધીજી નો વિવાહ  13 વર્ષની નાની ઉંમર થયો હતો .તે તેમની સમયે પત્ની ની ઉંમર 14 વર્ષ ની હતી. જયારે તેમને પ્રથમ પુત્ર નો જન્મ થયો ત્યારે ગાંધીજી ની ઉંમર 15 વર્ષ ની હતી .તયારે તેમને પિતાજી કરમ ચંદ અવસાન  1885 માં થયું હતું. મોહન ગાંધી અને કસ્તુરબાઈ નો પુત્રો ચાર હતા .. 1..હરિલાલ ગાંધી 2.મણીલાલ ગાંધી 3..રામદાસ ગાંધી 4.. દેવદાસ ગાંધી  નવેમ્બર 1887 માં ગાંધીજી એ મેટ્રિક પરીક્ષા પાસ કરીને અને જાન્યુઆરી 1888મા તેમને ભાવનગર ની સામલદાસ કોલેજ માં એડમેસીન મેળવ્યું હતું . ત્યાંથી તેમને ડિગ્રી પ્રાપ્ત કરી હતી .. વિદેશ માં શિક્ષણ અને વકીલાત :- nbsp; મોહનદાસ તેમને પરિવાર માં સૌથી વધારે ભણેલા હતા . તેથી તેમને પરિવારો એવું માનતા હતા કે તેમના પિતાનો ઉતરાધિકારી બની સકે તેમ છે .

સરદાર વલ્લભાઈ પટેલ જીવન ચરિત્ર

છબી
  સરદાર પટેલ નું બાળપણ   : -     ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ ખાતે તેમને મોસાળ માં થયો હતો .મૂળ વતન ખેડા જિલ્લા નું કરમસદ ગામ છે .તેમના પિતા ઝવેરલાલ એ સામાન્ય ખેડૂત અને માતા લાડબાઇ એ સામાન્ય મહિલા હતા .સરદાર વલ્લભાઈ પટેલ એ તેમનું ચોથું સન્તાન હતા .બાળપણ થી ખુબ જ મહેનતુ હતા . તેઓ બાળપણ થી જ ખેતીવાડી માં તેમના પિતા ની મદદ કરતા. બાળપણ થી જ તેમના પરિવારે તેમના પર શિક્ષણ નો ભાર્ આપ્યો હતો . જોકે તેમના માત્ર 16 વર્ષ ની ઉમર જ લગ્ન કરી દેવા આવ્યા હતા .પરંતુ તેમના અભ્યાસ કોઈ પણ રુકાવટ ન આવા દીધી અને 22 વર્ષ ની ઉંમર મેટ્રિક્સ પરિક્ષા પાસ કરી . અને તેમના માતા પિતા ને એવી અપેક્ષા હતી કે તેઓ નાના મોટી  કોઈ પણ નોકરી કરિ ને ગુજરાન ચલાવી લેસે પણ તેમના પરિવાર થી દૂર રહી ને તેમને વકીલ બનવું હતું .તેથિ તેઓ તેમના પરિવાર થી દૂર રહી ને બીજા વકીલો પાસે થી ઉછીને પુસ્તકો લઈ  ને વાંચતા હતા .1910 માં તેઓ વકીલાત માટે ઈગ્લેન્ડ ગયા અને 1913 માં વકીલાત ની પદવિ મેળવી ને ભારત પાછા ફર્યા અને ત્યારબાદ તેઓ મહાત્મા ગાંધી ની પ્રેણા લઈ ને આઝાદી લડત માં  ઝપ્લાવ્યુ . સરદ

સ્વામી વિવેકાનંદ જીવન પરિચય

છબી
સ્વામી વિવેકાનંદ પ્રારભીક  જીવન અને શિક્ષણ  સ્વામી વિવેકાનંદ નો જન્મ બ્રિટીશ સરકાર દરમિયાન 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો .નરેન્દ્ર નાથ દત્ત તરીકે કોલકતા માં થયો હતો.તેઓ કોલકતા ના બઁગાલિ પરિવાર માંથી હતા . વિશ્વનાથ દત્ત એ સફળ વકીલ અને વિવેકાનંદ ના પિતા હતા. ભુવેશ્વરી એ વિવેકાનંદ ની માતા હતી, એક. મજબૂત પત્ર અને ઊંડી ભક્તિ સાથે ના સારા ગુણો  હતા . તે એક સ્ત્રી હતી તે ભગવાન પર વિશ્વાશ કરતી હતી અને તેની તેના પુત્ર પર ઘણી અસર થઈ હતી .તેમને 8 વર્ષ ની ઉંમરે ઇસ્વર ચાંદ્રા વિધા પીટ માં સાગર સન્થા માં પ્રવેશ મેળવ્યો ,તે પછી તેઓ કોલકતા કોલેજ માં અભિયાશ કર્યો હતો .તેઓ 1984 માં કોલકતા ખાતે  ડિગ્રી મેળવ્યી હતી.. ગ્રેજ્યુસન પૂર્ણ થયું હતું ..  વિવેકાનંદ નો જન્મ યોગ્ય સ્વભાવ સાથે થયો હતો ,તેઓ હમેશા ધ્યાન કરતા હતા જે તેમની માનસિક શક્તિ પ્રદાન કરતા હતા. તેઓ ની નાનપણ થી જ યાદ શક્તિ મજબુર હતી ,તેથી તો શાળા  તમામ શિક્ષણ ઝડપથી સમજી લેતા હતા . તેમને એ ઇતિહાસ , સઁસ્કૃત , બઁગાળ  સાહિતીય , અને પક્ષિમ ફિલોસોપી વર્ગ ના વિશે તમામ જ્ઞાન મેળવ્યું હતું . તેઓ ભગવત ગીતા ,રામાયણ, વેદ ,ઉપનિષદ અને માહભારત  જેવા હિન્દુ ગ

ગામડું પણ વિલેજ થઈ ગયું ....

છબી
      ગામડાના લોકો માણસાઈ ,એનું ભોળાપણ ,એની ખુમારી ,અને તેને સામે માલે તો મલકવું ,એનો પહેરવેશ ,એ ધુળીયો માર્ગ ,એ નદીઓ નો આરો ,એ કુવા ના પાણી ,એ સંધ્યા ની આરતી ,એ વેલી સવાર ના પ્રભાતિયાં , એ ગાયુ નું ધણ , એ રોટલા ડુંગળી અને મીઠા નું ભાતુ ,એ છાય ની દોણી , એ વલોનાનું માખણ ,એ ભામ  ભરતી ભેંશ ,એ બળદ ગાડા ની ચિયારી ,એ. માથે બળતણ નો ભારો , અને માટીનુ બનાવેલ પાણીયારું એ ગામડાના લોકો આનંદ માણે છે .     એ પાણી ની હેલ , એ ધૂલિયામાં છબછબીઓ  , એ ફાટેલા લૂગડાં નો ચાડિયો, એ રાત્રે શિયાળ નો અવાજ , એ મોરલાનો ટહુકારો , એ ગોફેણ નો ઘા , એ તાજા દૂધ નો માવો , એ મહેમાન ગતિ ,એ ટોપરા પાક નો લાડવો , એ ટ્રેક્ટર કે તેમા જાન , એ મીઠા મોઢા કરવાનો જમણવાર ,એ લીમડાનો છાંયો , એ વડની  વડવાઈ ,એ આંબલી પીપળી , એ સીરામણ એ વાળું , એ બાવળ ની સિંગુ , એ લીમડાની લીબોળી ,  એ બાવળ ના કંટા,  એ આંબા ની કેરી , એ વડ ના ટેટા ,એ નદી ના ઢબુકા , વરસાદ ની મજા ,  એ લગ્ન ના ગીતો , એ વરરાજા ની મોજ , એ દેશી કાનુડો , એ રાત્રી ની મજા અને , લગ્ન ના ગીતો , એ મોહનથાળ ના બટાકા .બકજ              એ દિવાળી ની નવી જોડી ના કપડાં , એ હોળી ને ચોરેલ ના લાકડ