પેટ્રોલ કે ડીઝલ ભરવાતી સમયે મીટર પર પર માત્ર '0' નહી,ડેન્સિટી પણ ચેક કરો, અહીંથી થાય છે બધા ખેલ

 પેટ્રોલ અને ડીઝલ ભરવતી વખતે 0 પર નહીં પણ ડેન્સિટી પણ ચેક કરો આ બધો ખેલ છે અહીં થી :-

પેટ્રોલ પંપ પર છેતરપિંડી ની થતી ઘટનો જોઈ અથવા સાંભળી હશે કે પછી  તમારી સાથે પણ તેવી ઘટના બની હશે .પેટ્રોલ ભરવાતી વખતે આપણા બધા ઝીરો( '0) 'જ ચેક કરતા હોય છીએ આપણા બધા માની લઈ સે કે આપણા છેતરાયા નથી પરંતી એવું નથી કે પેટ્રોલ ભરવાતી વખતે ઝીરો ઉપરાંત તમારે તેની ડેન્સિટી પણ ચેક કરવી જોઈએ

પેટ્રોલ અને ડીઝલ ભરવતી વખતે ચેક કરો :-

   જયારે પણ તમે પેટ્રોલ પંપ પર ડીઝલ /કે પેટ્રોલ ભરાવવા જાઓ છે તયારે તમારી નજર ફયુઅલ ના ડિસ્પેન્સર ના મિશનના મીટર પર હોય છે .તમે ઝીરો જોવાનું ભૂલતા નથી અને જો તમે ભૂલી જાઓ તયારે પેટ્રોલ ભરતા પેહલા પેટ્રોલ પંપ નો સ્ટાફ  યાદ અપાવે છે .મીટર પર ઝીરો જોઈને તમે વિશ્વાસ કરી લો છો ,તમારી ગાડી બરોબર પેટ્રોલ જ ભરવામાં આવ્યું છે ,પેટ્રોલ પંપ વાળા તમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરીને .જો તમે અત્યાર સુધી ફયુઅલ  ડીસ્પેન્સર મીટર પર ઝીરો જોઈને ખુશી થનાર માંથી એક રહા છો ,જારા ચેતી જાજો ,મીટર પર ઝીરો જોઇ પછી પણ તમારી સાથે છેતરપીંડી થયી સકે છે .ઝીરો નહીં પણ પેટ્રોલ પંપ આ બધો ખેલ ડેન્સિટી સાથે થયી રહો છે તો .ઝીરો ન જોવાથી બની સકે કે ,પેટ્રોલ પુરનાર તમારી સાથે કોઈ ખેલ કરી લે ,થોડું ઓછું પેટ્રોલ નાખે ,પરંતી જો ડેન્સિટી પર ગરબડ થયી તો તમને મોટુ નુકસાન છે 

ઝીરો નહી આ પણ ડેન્સિટી પેહલા ચેક કરો :-

પેટ્રોલ પંપ જયારે ફયુઅલ ભરવવા જોવા છે તયારે ,મીટર પર માત્ર ઝીરો ચેક ન કરો ,પરંતુ ડીઝલ કે પેટ્રોલ ની ડેન્સિટી પણ ધ્યાન રાખો.તમને જાણાવી દઈએ છીએ કે  ડેન્સિટી નો સીધો સબંધ પેટ્રોલ કે ડીઝલ ની સુદ્રતા સાથે છે , સરકારે પેટ્રોલ અને ડીઝલ ની શુદ્રતા સાથેનો માપદંડ કર્યો છે ..આ માપદંડ સાથે છેડછાનિ કરીને  પેટ્રોલ પંપ પર તમારી સાથે ફ્રોડ થયી સકે છે ખરાબ કવોલીટી વાળું પેટ્રોલ કે ડીઝલ તમારી ગાડી નુકસાન કરે છે 

ડેન્સિટી સુ છે :-

 ડેન્સિટી અર્થ કોઈ પદાર્થ નું ઘનત્વ્ છે . બોલચાલ ની ભાષા સમજીએ કે તો પદાર્થ કે ઉત્પાદન ની ઘટૃતા ને તમે તેની ડેન્સિટી તરીખે ઓળખી સકો છો.એટલે કોઈ પ્રોડક્ટ બનાવવા કેટલો  પદાર્થ મિક્સ થાય છે તે નક્કી થાય છે જયારે નિચિત માત્રોને તત્વોને મિક્સ કરી ને પ્રોડક્ટ તૈયાર કરવા આવે છે જયારે તેના આધારે પ્રોડક્ટ ની ક્વોલિટી નક્કી થાય્ છે જો તેમ ભેળસેળ છે સમજી જાવું કે તેમાં સારી કવોલીટી નહીં હોય 

સરકારે સુ માપદંડ નક્કી કર્યો છે :-

  સરકારે પેટ્રોલ અને ડીઝલ ની ડેન્સિટી નક્કી કરી રાખી છે તેમા કોઈ પણ પ્રકાર નું ભેળસેળ કરાય તો કોલેટી ઘટી જાય છે  .પેટ્રોલ ની શુદ્ધતાનિ ડેન્સિટી 730 થી 800પ્રતિક્યુબીક પ્રતિક્યુબીક. મીટર     કરેલ છે અને ડીઝલ ની શુદ્ધતા ની ડેન્સિટી 830 થી 900 કિલોગ્રામ પ્રતિક્યુબીક મીટર છે જોકે તાપમાન. ફરફાર ના કારણે તેના આંકડા ફિક્સ નથી .તે ઉપર નીચે થતા રેહ છે 

 રોજ સાવરે પેટ્રોલ્ અને ડીઝલ ભાવ ફેરફાર સાથે ડેન્સિટી પણ અપડેટ કરવામા આવે છે .પેટ્રોલ અને ડીઝલ સાથે રેન્જ સાથે જો ડેન્સિટી ઉપર હોય કે તેનાથી નીચે તો સમજી જવું કે ભેળસેળ છે 

પેટ્રોલ ડેન્સિટી કેવી રિતે ચેક કરો :-

પેટ્રોલ ની ડેન્સિટી ચેક કરવા માટે ક્યાં જવાની જરૂર નથી  પેટ્રોલ પંપ ના ડિસ્પ્લાય પર જોવા મળશે અને પેટ્રોલ બિલ પર તેની જાણકારી હોય છે તમે ફિલ્ટર પેપર્ થી ડેન્સિટી ચેક કરાવી સકો છો .ફિલ્ટર પેપર પર બે ટીપા નાખો અને બે મિનિટ જ પેટ્રોલ ઉડી જસે જો સુકાય પછી જો ઘાટા રંગ નો ડાઘ જોવા મળે તો સમજી જાવું કે ભેળસેળ વાળું છે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી