પીએમ કિસાન યોજનાના 14 હપ્તાની લેટેસ્ટ માહિતીઓ મેળવો

પીએમ કિસાન યોજનાના 14 હપ્તાની લેટેસ્ટ માહિતીઓ અમારી


  •   સરકાર ની દ્રારા લોકોની સુખાકારી અને હિતમાં ધ્યાનમાં રાખિને અનેક યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ,પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 ,પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 જેવી યોજના નો સમાવેશ થાય છે .આ દરેક યોજનામા ખેડૂતની લોકપ્રિય યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન  નિધિ યોજના .આ યોજનાના હેઠળ ખેડૂતને 13મો હપ્તો તેમના બેન્ક ખાતામાં જમાં થયેલ છે . હવે તે ₹2000 ના 14 હપ્તાની રાહ જોઈ રહા છો 
  • પીએમ કિસાન યોજના વિશે સારા સમાચાર છે કે ₹2000 ના 14 હપ્તાની તારીખ બહાર પાડવામાં આવી છે . સુ છે આ પીએમ કિસાન કયારે થશે યોજના નો 14 માં હપ્તો ? તમામ માહિતી માટે અમારો આર્ટિકલ અંત સુધી વાંચવો પડશે 
  • આ આર્ટિકલ માં , અમે તમામ ખેડૂતો ભાઈઓ અને બેહનો નું હ્રદય પૂર્વક સ્વાગત કરીએ છીએ .અમે તમને જણવવા માંગીએ છીએ કે pm kisan યોજના લઈ 14 નું હપ્તા ને લઈ નવું અપડૅટ આવ્યુ છે  અને તમને આર્ટિકલ માં વિગતવાર માહિતી આપી રહા છીએ આ યોજના વિસે જાણવા માટે આ આર્ટિકલ અંત સુધિ વાંચવું પડશે
  • તમને જણાવીએ દઈએ છે ,pm kisan લાભર્થી નવા સ્ટટસ .        નવા અપડેટ હેઠળ ,14 હપ્તો એટલે pm કિસાન આવી  નવી માહીતો જાણવા માટે અમારી સાઈડ ની મુલાકાત દરોજ લેવી જોઈ

યોજનાનુ નામ : પીએમ કિસાન યોજના                                    આર્ટિકલ નું નામ : પીએમ કિસાન યોજના ન્યૂ અપડેટ                  pm કિસાનનો 14 હપ્તો કયારે આવશે : 27જુલાઈ 2023 (અપેક્ષિત).                                                                          pm kisaan નું કિસાન e kyc અભિયાન ની છેલ્લી તારીખ 10જુલાઇ.                                                                   ચુકવણી પદ્ધતિ :   DBT.    

સત્તાવાર વેબસાઇટ

  આ માહિતીઓ અનુસાર ,તમને જાણવીએ દઈએ કે કેન્દ્ર સરકાર દ્રારા તમામ ખેડૂતો ને પ્રધાનમંત્રી નું નિધિ યોજના હેઠળ 14 માં હપ્તો નો લાભ મળે તે માટે  e  kyc અભિયાન સરું કરવામાં આવ્યું છે 10જુલાઇ 2023 સુધી ચાલશે તે દરમિયાન તમે બધા ખેડૂતો આ ઝબુસમા ભાગ લેવા માં આવે છે અને તમારું e kyc કરાવવું પડશે જેથી કરીને તમને  14મા હપ્તા તમારા ખાતામા જમાં થાય છે નો 15 જુલાઈ  2023 સુધી હપ્તો જમાં કરવા માં આવસે 

 pm kisan યોજના સ્ટટસ  કેવી રીતે ચેક કરો

14 હપ્તાની સ્થિતિ ચેક કરવા ચકાસવવા માટે  તમારા બધા ખેડૂતો એ કેટલાક પગલાઓનું પાલન કરવું પડશેજે 

  • સો પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર હોમ પેજ પર જવું પડશે 
  • હોમપેજ પર આવ્યા પછી તમને farmer corner નો વિકલ્પ મળશે .કોર્નર જ હશે
  • આ વિભાગ માં તમને bencriafiey list વિકલ્પ મળશે જેના પર ક્લિક કરવાનું રહશે

   ખડૂતોભાઇ અને બેહનો ને સમર્પિત આ આર્ટિકલ માં અમે તમને pm kisan ન્યૂ અપડેટ આપી છીએ  આ બધા ખેડૂત મિત્રો અને 14 હપ્તા ના લાભાર્થીઓ તેનું સ્ટેટ્સ ઓનલાઇન તપાસવાવનું જણવ્યું છે જેથી તમે આ યોજનાઓ નો સરળતાથી આગામી  14 માં હપ્તા ના લાભાર્થીસ્થિતિ ચકાસી સકો છો અને આ યોજનાઓ લાભ મેળવી સકો છો  ..

pm kisan stutas કેવી રીતે જુઓ

  જો તમે આ યોજના માટે નોંધણી કરાવી હોય તઓ મોબાઈલ નંબર અથવા આધારકાર્ડ http://Pmkisan.gov.in પર kisan પર તપાસવવી  જોઈએ. 

આ વેબસાઈટ ની મુલાકાત લો  અને દરોજ આમારી વેબસાઈટ ની મુલાકાત લો અને આવી નવી જાણકારી મેળવા માટે અમારી વેબસાઈટ દરોજ મુલાકાત લો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી