કુંવરબાઈ નું મામેરું યોજના 2023

કુંવરબાઈ નું મામેરું ૨૦૨૩:-


ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગો માં કાર્યરત  છે .દરેક વિભાગ દ્રારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે .ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારની વિભાગ દ્રારા વિવિધ યોજનાઓ યોજનાઓ ચલાલવા માં આવે છે .આ યોજના e સામાજિક કલ્યાણ પોર્ટલ પર ચલાવવા આવે છે અને માનવી ગરિમી યોજના, વિધાર્થીઓ વિદેશ જવા માટે ની લોન , ડો આંબેડકર આવાસ યોજના , કુંવરબાઈ નું મામેરું યોજના વેગેરે ચાલી રહી છે , આ આર્ટિકલ માં કુંવરબાઈ નું મામેરું વિસે માહિતી મેળવીશુ

ગુજરાત  રાજયમાં ગરીબ પરિવારો ને દીકરીઓ ને કલ્યાણ માટે  ઘણી બધી કલાયાણ કારી યોજનાઓ ચાલે છે .જેમાં યોજના માં કુંવરબાઈ નું મામેરું યોજના નો સમાવેશ થાય છે .એ લગ્ન સાહય યોજનાઓ દ્રારા ગરીબી પરિવાર માટે આર્થિક રીતે મદદ રૂપે થવાનો ઉદયસીય થાય છે .લગ્ન કરેલ દીકરીઓ ને DBT દ્રારા સીધા તેમના બેન્ક એકાઉન્ટ હવે ચૂકવવા માં આવે છે .કુંવરબાઈ મામેરું યોજનાઓ એસ સી વર્ગની દીકરીઓ, ઓબીસી વર્ગ ની દીકરીઓ માટે લગ્ન થયા પછી લાભ આપવવા આવે છે આ યોજના માં લાભર્થી દીકરીઓ દીઠ  રુપિયા 12000 ની જમાં કરવા આવે છે 

કુંવરબાઈ મામેરું નું હેતુ :-

રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો જયારે લગ્ન થાય છે  આર્થિક રીતે  મદદ થવાના ભાગ રૂપે  કુંવરબાઈ નું મામેરું યોજનાઓ લાભ આપવા આવે છે .આ યોજના થી દીકરીઓ ને જન્મ પ્રોસાહિત મળે છે અને સમાજ માં બાલ લગ્ન અટકે છે આ યોજના હેતુ થી આ યોજનાઓ અમલ મુકવા આવી છીએ

  યોજના નું નામ :ગુજરાત કુંવરબાઈ મામેરું યોજના 2023.            આર્ટિકલ ભાષા : ગુજરાતી અને ઇંગ્લીશ.                                  યોજનાઓ નું હેતુ : રાજ્યમાં જરૂરિયાત મંદ ને દીકરીઓ ને લગ્ન                                 થયા પછી નાણાં આપવા આવે છે                 લાભાર્થી   : રાજ્યમાં પાત્રતા ધરવાતી દીકરીઓ માટે                     એપ્લીકેશન મોડ : ઓનલાઈન.                                                કુંવરબાઈ મામેરું                                                                   અમાઉન્ટ 1. :   તારીખ 1/4/2021 થી  પેહલા લગ્ન થયા હોય તો                         10000 સાહય.                                             અમાઉન્ટ મોડ 2  : તારીખ 1/4/2021 થી પછી લગ્ન થયા હોય તો .                           120000 ની  સાહય

 ઓનલાઇન કરવાની  રીત :-

  • લાભર્થી મૂળ ગુજરાત રાજ્યાનો વતની હોવો જોઇએ
  • અરજદાર આર્ હોવોએ અને તે ના પરિવાર માં 2 દીકરીઓ ને યોજના નો લાભ મળશે
  •  લાભર્થીઓ ને પુન:લગ્ન માં પણ આ યોજના મળશે 
  • અને વિધવા ના પુન : લગ્ન માં પણ યોજનાઓ નો લાભ મેળવી સકે છે 
  • કન્યા 2 વર્ષ લગ્ન થયા પછી આ ફોર્મ ભરી ને આ લાભ મેળવી સકો છો 
  • સમૂહ લગ્ન થયેલા ઓ એવી દીકરીઓ ને આ લાભ મેળવી સકે છે 

    document: -

  •       કન્યા નું આધારકાર્ડ
  • લાભર્થી પિતાનું આધારકાર્ડ
  • કન્યા નો જાતી નો દાખલો
  • કન્યાનુ શાળા છોડવા નું પ્રમાણપત્ર
  • કન્યા ના પિતા નો આવક નો દાખલો
  • કન્યા નો રહેઠાણ નો પુરાવો
  • કન્યા ની બેન્ક પાસબુક ની નકલ
  • વર કન્યા નો સંયુક્ત ફોટો
  • વર ની lc ની નકલ 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • કન્યા ના પિતા
  • કન્યા ના પિતા હાયત ન હોય તો મરણ નો કન્યા
    સામાજિક આધારિત વિભાગ્ દ્રારા કુંવરબાઈ મામેરું ની વર્ષસિક આવક મરીયાદા માં વધારો કરવા માં આવ્યો છે હવે આવક મરીયાદા ની 600000 ( છ લાખ) નક્કી કરેલી હોય છે .

    

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી