રામની જન્મ ભૂમિ ટ્રસ્ટ રામ મંદિર નું નિર્માણનુ પ્રગતિ લાઇવ 3D વિઝયુલાઈઝેશન રિલીઝ કરો

રામ મંદિર નિહાળો :-

અયોધ્યામાં રામ નું મંદિર નું નિર્માણ પુરજોસમા ચાલી રહુ છે ,2024 માં લોકસભા ની ચૂંટણી પેહલા મંદિર ને ભક્તો માટે ખોલવામાં આવે છે તેવી શક્યતા છે 


શ્રી રામ જન્મ ભૂમિ  તીર્થ ક્ષેત્ર , મંદિર ના નિર્માણ અને સંચાલનની દેખરેખ  રાખવા માટે રચાયેલ ટ્રસ્ટે એક વિડીઓ શેર કર્યું છે જે લોકાને બતવવા માટે છે કે બાંધકામ પૂર્ણ થયા પછી રામ મંદિર કેવી રીતે દેખાશે 3D વિડીઓમા લીલાછમ લોનથી ઘેરયેલો રામ મંદિર ને દર્શવામાં આવ્યું છે મુખ્ય મંદિર ના સ્થભો અને દીવાલો પર દેવી દેવતાઓના રચના હસે વિડીઓ બતાવે છે કે મંદિરમાં માર્બલ ફ્લોરિંગ અને રેતીના પથ્થરની દીવાલો પણ હશે 

અયોધ્યામાં રામ મંદિરનો મનમોહક વિડીઓ પણ ઉપર અને ફ્લોર બનાવવામા આવી રહેલી પેટર્ન દર્શવેલ છે .ભવ્ય મંદિર ચારે બાજુથી કેટલાય નાના મંદિરો ના ઘેરાયલુ  હશે

શ્રી જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નું 3D વ્યું બહાર પાડવામાં આવ્યું છે 

શ્રી જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના અધિકૃત ટવીટર હેન્ડલ પરથી 13 મી  ફેબ્રુઆરી 2022 રોજ  3Dઅવલોક્ન બહાર  પાડવામાં આવ્યુ   હતું  3D પૂર્વ અવલોકન બહાર પડ્યું હતું ..આયધ્યમાં બની રેહલા  રામમંદિર નું ભવ્યતા નો વિડિઓ દેખાડવામાં આવ્યું હતું .તમે રેડટિંગ ખુબજ સારી રીતે અનુભવયા છે 


 3D પૂર્વલોકન ની શરૂઆત ની ફેમ્સ માં ,શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એમ / એસ સી.બી .સોમપુરા મંદિરના આર્કીટેક્સ્ટ શ્રય આપ્યો છે જેમણ ભવ્ય મંદિર ની ડિઝાઇન ની કલ્પના કરી  સકે છે.આ પછી  ,ટ્રસ્ટ પૂર્વલોકનમાં CSIR ભારત અને CBSI રૂરકને ભવ્ય રામ મંદિર ના 3D માળખા કીય વિશ્લેષણ અને બંધારણમાં તેમના યોગદાન માટે શ્રેય આપે છે 


એલ એન્ડ ટી કંટ્રક્સશન આ પ્રોજેક્ટ ના ડિઝાઇન કન્સલટન્ટ  અને ઈપીસી કોન્ટરેક્ટર છે .તેથી ,કમ્પની ને અગામિ ફ્રેમમાં પણ જમાં કરવામાં આવે છે .ટાટા કોન્સિલટીંગ એન્જીનીયસ લિમિટેડ એ મંદિર નિર્માણ પ્રોજેક્ટને પ્રદાન કરવામા આવતી પ્રોગ્રામ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ /સેવાઓનું ધ્યાન રાખતી કંપની છે . વિડીઓ માં કંપનીનો ઉલ્લેખ છે .ટાટા પછી , ટ્રસ્ટે ડિઝાઇન એસોસિઅઇટ્સ INC આર્ટિટેકચર કંપનીને ક્રેડિટ આપે છે .જે આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાનિંગ અને આર્ટિટેકચરલ ડિઝાઇન સેવાઓનુ ધ્યાન રાખે છે સુરૂઆત ના 30 સેકન્ડ ક્રેડિટ રોલ પછી ,વિડીઓમા અયોધ્યામાં છેલ્લે દોઢ વર્ષની નિર્માણથી થઈ રહેલા ભવ્ય રામ મંદિર ની તમામ ડિઝાઇનની વિગતો બહાર પાડવામાં આવી છે 

શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ની 3 ડી પ્રવ્યું બહાર પાડવા આવ્યું છે 

અયોધ્યામાં રામ મંદિર ની મનમોહક વિડીઓ બહાર પાડવા માં આવ્યું છે  અયોધ્યામાં દ્રારા પેટર્ન દર્શવેલ છે ભવ્ય મંદિર ની ચારે બાજુ થી કેટલાય નાના મંદિરો થી ઘેરાયેલ છે 


 અમારી સાઈડ ની મુલાકાત લેવા બદલ આભાર અને આવી નવી જાણકારી મેળવવા બદલ આભાર દરોજ અમારી સાઈડ ની લો નવી  જાણકારી લાવે બદલ આભાર


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી