બનાસકાંઠા માં 5 જોવાલાયક સ્થળ

બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલ  છે તેમા જોવાલયક મહત્વ ના 5 સ્થળો 

   જેસોર રીંછ અભ્યારણ્ય: -


  આ જેસોર રીંછ અભિયારણ બનાસકાંઠા આવેલું છે .તે અમીરગઢ તાલુકામાં આવેલું છે. અહીં રીંછ ,નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે .રીંછોની સંખ્યા હાલ માં અંત્ય ભયજનક અવસ્થામા છે .જેસોરમા અરવલ્લી ની ટેકરીઓ આવેલી છે.

જેસોર રીંછ અભિયારણ રાજસ્થાન ના સીમા હે આવેલું છે બનાસકાંઠા માં પાલનપુર થી 45 કિલોમીટર. દૂર રીંછ નું અભિયારણ જેસોર આવેલું છે જેસોર માં ટેકરીઓ આવેલી છે તે ઊંચી છે 

આ જેસોર રીંછ અભિયારણ  શિયાળ દરમિયાન ફરવાની આનંદ આવે છે .અને ગુજરાત માં જોવલાયક અને સુંદર સ્થળ આવેલું છે આ અભિયારણ એ કાળા રીંછ તરીખે જાણીતું છે અને સારું અભિયારણ આવેલું છે 

અંબાજી જોવાલાયક સ્થળ :-

 અંબાજી એ બનાસકાંઠા જિલ્લા માં દાતા તાલુકામા આવેલું છે તે ગુજરાત રાજ્ય અને રાજસ્થાન ની સીમા પર એવેલું છે તે પ્રસિદ્ધ યાત્રાધામ છે આરાસુર પર્વતની ટેકરીઓ માં આવેલું છે તે 51 શક્તિપીઠો માંથી પવિત્ર સ્થળ છે 

અંબાજી એ મૂળ સીટ ગબ્બર પર્વતમાળા પર આવેલું છે અહીં પૂનમ દિવસ વસ્તી વધારે આવે છે દર ભાદરવી  પૂનમ ના દિવસે મેળો ભરાય . છે  ત્યા દૂર દૂર થી ભક્તો જોવા માટે આવે છે અને તયારે સમગ્ર અંબાજી સેહર ને દીવાથી પ્રગટવવાં આવે છે 

અહીં અંબાજી માં 51 શક્તિ પીઠો માંથી ત્યા હ્રદય નો ભાગ પડયો હોય તેવું માનવા આવે છે 

નડાબેટ જવાલયક સ્થળ :-

નડાબેટ બનાસકાંઠામા સુઈગામ તાલુકામાં આવેલું છે  અને નડાબેટ કામ ખર્ચ 125 કરોડ ના ખર્ચ ત્યાર કરવામા આવ્યું છે અને ત્યા પાકિસ્તાન ની સીમા આવેલી છે ત્યા જઈને બોર્ડર જોઈ શકીએ છીએ ત્યા ગુજરાત અને પાકિસ્થાન ની સીમા આવેલી છે. 

 ત્યા નડાબેટ માં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે ત્યા ઘણા બધા ભક્તો ત્યા નડેશ્વરી માતાજીના દર્સન કરવા આવે છે  અને ત્યા નડાબેટા માં ઘણુ બધું જોવા લાયક છે 

 ત્યા ભારતની સીમા એટલે કે પાકિસ્તાન ની બોડર આવેલો છે અને BSF જવાનો દ્રારા તાલીમ આપવા આવે છે અને ત્યા આપણા દેશની આર્મી મેન પણ જોવા મળે છે ત્યા જઈને આર્મીમેન સાથે ફોટો પડી સકો છો

દાંતીવાડા ડેમ :-


 આ ડેમ એ બનાસકાંઠા જિલ્લા માં દાંતીવાડા તાલુકા માં આવેલું છે આ ડેમ એ બનાસ નદી પર બાંધવા આવ્યો છે આ હેતુ સિંચાઇ હેતુસર પાણી પૂરું પાડવાનો છે આ ડેમ ની ઊંચાઈ 61 મીટર છે અને આ ડેમ ની લાંબાઈ 4832 મીટર છે 

આ ડેમ એ પાલનપુર થી 23 કિલોમીટર દૂર આવેલો છે ઉનાળા તાપમાન 33સેલ્સિયસ્ 45 સેલ્શિયન્સ જેટલું રહે છે આ ડેમ ની  બાંધકામની શરૂઆત 1957 માં કરવા આવી હતી તેની ઉદ્ધઘટન 1965 માં કરવામાં આવ્યું હતું તેનું બાંધકામ ખર્ચ 1336 લાખ થયું હતું 

તેની ઊંચાઈ 61 મીટર જેટલી હોય છે આ દાંતીવાડા ડેમ થી 111 ગામને દુર્ આવેલ છે

બ્લારામ પેલેસ:-

 આ બનાસકાંઠા જિલ્લા માં બાલારામ પેલેસ આવેલું છે તે એક મેહલ છે અને ત્યા ચિત્રસની ગામમાં આવેલો છે અને જોવાલાયક છે આ મહેલ નદી ને કાંઠે આવેલો છે ત્યા હવે પ્રવાસી મુલાકત લે છે  આ મહેલ નું બાંધકામ 1922 થી 1936 માં કરવા આવ્યું હતું 

બાલારામ મહેલ હવે હોટલ તરીખે ઉપીયોગ કરવામ આવે છે જે ખાનગી હોટલ તરીકે ઉપીયોગ્ થાય છે

     આવી નવી માહિતીઓ જણાવા માટે અમારી સાઈડ ની મુલાકાત લો અને દરોજ નવી નવી માહિતીઓ જાણો આભાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી