ગુજરાત માં જોવાલાયક ટોચના 5 સ્થળો

 ગુજરાત માં જોવાલાયક ટોચના 5 મંદિર

   અહીં ગુજરાત ના ટોચના 5 મંદિરો છે તેમની લોકપ્રિયકતા અને ઐતિહાસિક મહત્વ આધાર રાખે છે 

સોમનાથ મંદિર :-


  1. વેરાવળ માં આવેલું છે .સોમનાથ  મંદિર ગુજરાત ના સૌથી આદરણીય મંદિરોમાનુ એક છે તે ભગવાન સીવને સમર્પિત છે  અને તે બાર જ્યોતિલિંગ મંદિરોનું એક માનવામાં આવે છે 

  • આ મંદિર ગુજરાત રાજ્યાના ગીરસોમનાથ જિલ્લા માં આવેલુ આ મંદિર છે 

  • સમગ્રહ  ઈતિહાસ માં  આ મંદિર ઘણી વખત નષ્ઠ અને પુન :નિર્માણ કરવામાં આવ્યું છે તે ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે..                                                                         2   દ્રારકાધીશ મંદિર


  • આ મંદિર ગુજરાત રાજયાના દેવભૂમિ   દ્રારકા જિલ્લા મા આવેલું છે 
  •   આ મંદિર ને દ્રારકાધીશ મંદિર જગતમંદિર અથવા           દ્રારકાધીશ   મંદિર તરીખે ઓળખાય છે
  •     એક  હિન્દુ મંદિર છે ,જે ભગવાન કૃષ્ણ સમર્પિત છે. શ્રી કૃષ્ણા   એ દ્રારકાધીશ તરીખે અથવા દ્રારકાના રાજા તરીકે ઓળખાય છે    આ દ્રારકાધિશ્ મંદિર એ ચારધામ નું મંદિર એ તરીકે ઓળખાય   હોય છે તીર્થ યાત્રધામ તરીકે ઓળખાય છે 
  •       આ મન્દિર એ પાચ માળ નું છે અને 72 સ્થભો આવેલા છે . અહીં દર વર્ષે ઘણા ભક્તો દર્સન કરવામાં છે 

     3 અંબાજી મંદિર :-


ગુજરાત અને રાજેસ્થાન ના સરહદે આવેલું     છે . અંબાજી  મંદિર ગુજરાત રાજ્યા ના બનાસકાંઠા     જિલ્લામાં આવેલું છે 
  •        આ મંદિર હિંદુઓનું યાત્ર ધામ ગણવામાં આવે છે  આરાસુર  પહાડી  પર આવેલું છે  અને તે 51 શક્તિપીઠો માનું એક ગણવા માં આવે છે  આ મંદિર  અંબાજી મંદિર ભારત ની મુખ્ય પીઠ ગણવા એ છે 
  • આરાસુરી માં અંબાજી ના  પવિત્ર મંદિરો ,દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી "વિશ્વ યંત્ર " મુખ્ય દેવતા તરીકે ઓળખાય છે. અહીં ફોટાગ્રાફી પર પ્રતિબન્ધ છે 
  •  અંબાજી મંદિર ગબ્બર પર્વતમાળા પર આવેલું છ
અહીં દર ભાદરવી પૂનમ દિવસે મેળો ભરાય છે અને દૂર દૂર થી ભક્તો આવવા છે 

       4 અક્ષરધામ મંદિર :-


     આ મંદિર ગુજરાત રાજ્યાના ગાંધીનગર  જિલ્લામા આવેલું છે..
  • અક્ષરધામ મંદિર એ ભગવાન સ્વામી નારાયણ ને સમર્પિત કરવામાં આવેલા છે અને ભવ્ય મંદિર ગણવામાં આવે છે 
  • તેની જટિલ કોતરણી કરવામાં આવે છે  .અધભૂત તરીકે સ્થપાયેલા છે
  • અક્ષરધામ એ ગુજરાત રાજ્યા ના પાટનગર  ગાંધીનગર સેકટર 20 માં આવેલું છે .. તેની ઊંચાઈ 108 ફૂટ અને 240 ફૂટ લાંબાઈ અને 131 ફૂટ પોહલાઈ ધરાવે છે.
  • આ મંદિર માં ભગવાન સ્વામી નારાયણ ની પૂજા થાય છે
  • ગાંધીનગર માં મોટા મોટુ મંદિર આવેલું છે  સ્વામી નું મંદિર આવેલું છે.                                                                                                                                             5 સૂર્ય મંદિર :-

  • આ સૂર્ય મંદિર ગુજરાત રાજ્યના   મહેસાણા જિલ્લામાં આવેલું છે અને સૂર્ય મંદિર માં એ  સૂર્યદેવતાઓ નું મંદિર આવેલું છે .
  •  મોઢેરા એ પુષ્પવતી નદી કિનારે આવેલું છે ..મોઢેરા નું સૂર્યમંદિર એ ભીમદેવ સોલંકીએ બન્ધાવ્યુ છે ..તેમાં કોઈ પૂજા કરવામાં આવતું નથી.
  •      મોઢેરા નું સૂર્ય મંદિર માં સૂર્ય ની કિરણ સિદ્ધિ તે ની મૂર્તિ પર   પડે છે અને આ મંદિરનું બાંધકામ ભીમદેવ સોલંકીએ બનધાવ્યું    હતું  ઈસ 1026 થી 1027 માં બાંધકામ કરવામાં આવ્યું હતું

   અમારી સાઈડ ની મુલાકાત લેવા બદલ આભાર અને નવી જાણકારી માટે દરોજ સાઈડ ની મુલાકાત લો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી