ગુજરાતમાં વરસાદ ની ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમાલાલ નિ આગહિ:-

  •    ગુજરાત મા હવે ચોમાસુ વધી રહુ છે 
  • ગુજરાતમાં હવે ચોમાસુ આગળ વધી રહુ છે પ્રિ મોન્સૂન સક્રિયા થતા આગામી દિવસોમા રાજ્યમા વરસાદ ની આગાહી હવામાન વિભાગે કરી છે . રાજ્યાના મોટા વિસ્તાર માં  વરસાદ ની આગાહી છે 
  • ચોમાસુ પૂર્વ સક્રિય વરસાદ ની આગાહી બે દિવસો પેહલા રાજયા ને કટેલા વિસ્તાર માં વરસાદ પડ્યો હતો જે રહુ રહો છે તેનો એહવાલ છે .હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસા વરસાદની આગાહી છે આખો ચોમાસો વરસાદ આવશે .રાજ્ય ના કેટલા વિસ્તાર માં પવન સાથે વરસાદ પણ પડી સકે છે .તેમજ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહું છે 
  • હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત માં સતત સાત દિવસ વરસાદ આવી સકે છે તેવું હવામાન વિભાગે જણવ્યું છે 
  • ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં સતત 48 કલાક સરળ સુધી વરસાદી વાતાવરણ હોવાની સભાવના છે 
  • આજે ગાંધીનગર ,બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા માં વરસાદ ની શક્યતા દર્શવેલી છે
  • જો વરસાદ આવશે તો કેટલીક જગ્યા એ ખાડોઓ ભરાઈ જસે અને રસ્તા બન થયી જસે અને માણસો ની અવર જવર પણ બન્ધ થયી જસે અને કેટલીક જગ્યા વીજળી ના થભલા પડી જસે એટલે વીજળી કોઈ પરિવાર જનો ના ઘરો સુધી નહીં જઈ શકે એટલે ઘરો ની બલ્બ બન્ધ થઈ જસે અને બોરવેલ માંથી પાણી પણ નહીં આવે કારણ કે વીજળી હશે નહીં અને કેટલાઓના મોબાઈલ પણ બન્ધ થઈ જસે અને કારણ વીજળી વગર ચાર્જ નહીં કરી શકે એંવી બધી અફતો આવી જાય છે
  • તેઓ માં વાહન ચાલકો ની અવર જવર બન્ધ થઈ જાય છે તેઓ પોતાના ઘરે પણ જઈ સકતા નથી કારણ કે વરસાદ લીધે રસ્તામા પાણી ભરીઇ જાય છે આવી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે
  • રાજ્ય ભરમા મેઘરાજા બે દિવસ ના વિરમ બાદ હવે ગુજરાત રાજ્ય ના કેટલાક જિલ્લા માં વરસાદ ની આગાહી આણંદ,અરવલ્લી ,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી,પાટણ,પંચમહેલ,જિલ્લાઓમાં વરસાદ ની આવા ની સભાવના છે 48 કલાક આવાનું સંભાવના છે .
હવામાન વિભાગે અગામી 6 દિવસ દરમિયાન વરસાદ ની આગાહી કરી છે .જેમાં આગામી 24 કલાકમા ભારેથી અતિભાર વરસાદ ની આગાહી કરી છે ઉત્તર ગુજરાત  અને દક્ષિણ ગુજરાત અતિ ભારે વરસાદ રેહવાની સંભવનાં છે અને અન્ય વિસ્તરમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને આવતી કાલે કેટલા વિસ્તારમાં ભરે વરદાસ રહેશે

  આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 23જુલાઇ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરીઇ છે જેનું મુખ્ય કારણ હાલ પચ્ક્ષિમ્ બઁગાલ બની રેહલા સેક્યુલેસન ના કારણે વરસાદ ની સંભવાના છે .હાલ ચોમાસા વરસાદ ની માહોલ માં લીધે તાપમાન માં વધારો જોવા નહીં મળે .
ક્યાં ક્યાં કેટલો વરસાદ જુઓ :-

ક્યાં જિલ્લામા કેટલા વરસાદ : ગુજરાતમાં 48 કલાક માં અતિભાર વરસાદ ની આગાહી             
અમારી સાઈડ ની મુલાકાત લેવા બદલ આભાર અને આવી નવી નવી જાણકારી મેળવવા માટે અમારી સાઈડ ની મુલાકાત લેતા રો
દરોજ નવી જાણકારી મેળવો અમારી સાઈડ પરથી જાણો નવા સમાચાર અમારી સાઈડ પરથી આભાર મિત્રો 
    


   
     

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી