આધારકાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો

આધારકાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો :-


  આ કાર્ડ માં ભારતીય નાગરિકો માટે ઓળખ નંબર છે,ભારત સરકાર દ્રારા ઇન્ડિટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્રારા જારી કરવામા આવે છે ભરતી કરાયેલા નાગરિકો તેમની ઉંમર અને જાતિને ધ્યાનમાં લીધા વિના સરકાર દ્રારા નયુક્ત કરાયેલા લોકો દ્રારા ચકાસેયલા જરૂરી પુરાવા સાથે આધાર કાર્ડ માટે નોંધણી કરવામાં અવેલી છે આધાર કાર્ડ નો ઉપીયોગ આધાર પુરાવા તરીકે થાય છે અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી નોકરીઓ યોજનાઓ નો લાભ મળે

ખવાયેલ આધારકાર્ડ મેળવો :-

તમે તમારા મોબાઈલ માં આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે  કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી ,પરંતી આધારકાર્ડ ફરીથી પ્રિન્ટ કરો છો તો તેના માટે ચાર્જ ચૂકવવો પડશે જે તમને પોસ્ટ દ્રારા મોકલવવા આવશે  .નવું આધારકાર્ડ મેળવવતી વખતે  જો કોઈ વ્યક્તિ પાસેથી નિર્ધારિત  રકમ કરતા વધુ ચાર્જ લેવામાં આવે તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો 

પીવીશી આધારકાર્ડ ઘર બેઠા મેળવો :-

આધારકાર્ડ પીવીસી કાર્ડ ઓડર કરો UIDAI દ્રારા સરું કરવામાં આવેલી એક નવી સેવા જ છે જે આધાર ધારક ને  તેની /તેણીની આધાર વિગતો પીવીસી કાર્ડ પર નજીવી ફી ચૂકવી ને પ્રિન્ટ કરવા સક્ષમ બનાવે છે .જે વ્યક્તિ પાસે આધારકાર્ડ સાથે નોંધાયેલો મોબાઈલ નંબર નથી તો નોન રજીસ્ટર / વેકલ્પિક નંબર નો ઉપીયોગ કરીને ઓડર આપી સકે છે . સ્પીડ પોસ્ટ દ્રારા ઘર બેઠા આધારકર્ડ મેળવી શકો છો જેની કિંમત 50 રૂપિયા થાશે.

આધારકાર્ડ ખોવાઈ ગયું છે ?

જો આધારકાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ,તમે તમારા મોબાઈલમાં પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી સકો છો ,તમે આધારકાર્ડ એ પીડીફ ફોર્મેટ ઉપલબ્ધ કરી સકો છો ,જેનો તમે પ્રિન્ટ કરી ને આધારકાર્ડ નો ઉપીયોગ કરી શકો છો, નવી સેવા પીવિસિ આધારકાર્ડ સેવા સરું કરવામાં આવી છે અને તમે તમારા મોબાઈલ વડે તમે પીવસિ આધારકાર્ડ મંગાવી સકો છો .જેના માટે તમને 50 રૂપિયા ચુકવવા પડશે

આધારકાર્ડ નંબર થી આધારકાર્ડ મેળવો :-

તમે આધારકાર્ડ નો ઉપીયોગ કરીને આધારકાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો નીચેના સ્ટેપ ચેક કરો

સ્ટેપ 1 સત્તાવાર સાઈટ પર જાઓ

 https://eaadhaar.uidai.gov.in/

સ્ટેપ 2 my આધારકાર્ડ ડાઉનલોડ નો વિકલ્પ પસન્દ કરો               સ્ટેપ 3 આધાર નંબર વિકલ્પ પસન્દ કરો                                   સ્ટેપ 4 12 નંબર નો આધારકાર્ડ કોડ દાખલ કરો અને કેપચ કોડ દાખલ કરો અને otp મોક્લો  

બટન પર ક્લિક કરો 

સ્ટેપ 5 તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર otp ટાઈપ કરો અને વેરિફિઈ અને ડાઉનલોડ બટન પર ક્લિક કરો 

સ્ટેપ 6 આધારકાર્ડ પીડીફ તરીકે ફાઈલ તરીકે ડાઉનલોડ કરો

સ્ટેપ 7 આધારકાર્ડ પીડીફ સ્વરૂપે મળશે અને તેની સુરક્ષા કોડ હશે તેમાં પાસવર્ડ તરીકે તમારા નામના પેહલા 4 અક્ષર હશે 

     અને જો તમારું આધારકાર્ડ ખોવાઈ જાય્ તો ચિંતા કરવાની જરૂર નથી આ સ્ટેપ નો પાલન કરો આગળ ની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રો અને નવું આધારકાર્ડ ડાઉનલોડ કરો અનેં નવું આધારકાર્ડ પીડીફ તરીકે મેળવો અને તેની પ્રિન્ટ કરાવીને તેનો ઉપીયોગ પણ કરી સકો છો 

અમારી સાઈડ ની મુલાકાત લેવ બદલ આભાર અને નવી અને જૂની જાણકરી માટે અમારી સાઈડ ની દરોજ મુલાકાત લો આભાર




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી