ગુજરાત સરકારની તમામ યોજનાઓની અગત્યની માહિતીઓ

ગુજરાત સરકારની તમામ યોજનાની અગત્યની માહિતીઓ :-



  •  ગુજરાત સરકારની કેટલીક યોજનાઓ ની ઉપીયોગી માહિતી અહીં પીડીફ માં આપેલ છે. વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે તેની યોગ્યતા સુ છે ? યોજનાઓ નો લાભ લેવા માટે ક્યાં  પુરાવાની જરૂર છે ?યોજનાઓ નો લાભ કોણ લઈ સકે છે અને યોજનાઓ નો લાભ લેવા માટે નું અરજી પત્રક ક્યાંથી ડાઉનલોડ કરવું તે અંગે ની મહત્વની માહિતીઓ આપવામાં આવે છે 
  • ઘણીવાર્ જયારે અમારે કોઈ સરકારી કામ માટે અરજી કરવાની હાય છે .તયારે આ યોજનાઓ નો લાભ લેવા માટે ક્યાં જવું પડે 
  •  જાણવા માટે ક્યાં દસ્તાવેજ ના પુરાવા એકત્રિત કરવા પડશે તે શોધવા ઘણી મુશ્કેલી પડે છે .આ યોજનાઓ નો લાભ લેવા માટે કેટલીક આવક ની મરિયાદા ની જરૂર છે પરંતુ કોઇક કેટલાક વર્ષ સુધી ના બાળકોને Ac નો લાભ મળે છે, તો આ બધી માહિતીઓ અહીં આપવામાં આવેલી છે  અને તમામ ઉમેદવારો માટે ઉપીયોગી યોજનાઓ છે
  • ગુજરાત સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓ લાભ કેવી રિતે મેળવવો ,તેના માટે કોના ક્યાં પુરાવા લેવા અને કઈ કચેરીનો સંપર્ક કરવો જોઈએ આ બધી માહિતી માટે અહીં એક સરસ અને રમુજી પીડીફ ફાઈલ મુકવામાં આવેલી છે. કોઈ પણ યોજનાઓ વિશે તમે ઘર બેઠા માહિતીઓ મેળવી સકો છો
  • વિધાર્થીઓ ની શિષ્યવૃતિ ની બાબતો માં સાહ્ય . આ લોન મેળવવા માટે સાહ્ય ,નોકરી અને ધંધા માટે સાહય મેળવી સકો છો ,વિંકલાગ બાળકો માટે સાહય .અને આ ફાઈલ તમામ માહિતીઓ આપવામાં આવેલી છે 
  • 21 સાદી પુરા જોશમાં ચાલી રહી છે ,તેવા સમય માં ગુજરાત ના વિધાર્થીઓ ,ગુજરાતની જનતા અને ગુજરાત ના વેપારીઓ સરકાર દ્રારા કેટલીક મદદ કરવા માં આવી રહી છે જે થી કોઈને મુશ્કેલ ન પડે તે માટે  આ માહિતી લોકો સુધી સુલભ અને સુલભ બને તે માટે રાજકોટ કલેકટર  કચેરી માટે  આ પીડીફ ફાઈલ બનાવવા આવી છે તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની સંપૂર્ણ માહિતીઓ પ્રદાન કરે  છે .
તમામ યોજનાની યાદી:-

  • શિક્ષણ સાહય યોજનાઓ
  • સાધન સાહય યોજનાઓ
  • આઈ આઈ ટી શિષ્યવૃતિ 
  • શ્રી જગુતરામ દવે આશ્રમ શાળા
  • ડો આંબેડકર ફોરન સ્ટડી લોન
  • વાણિજ્યક પાયલોટ તાલીમ લોન
  • સરકારી દસ્તાવેજો
  • સ્વામી વિવાકાનંદ સમરસ છાત્રાલાય
  • જાહેર આરોગ્ય લોન
  • રાષ્ટીય કુટિંબ નિયોજન યોજનાઓ
  • સ્વચ્છતા ગ્રામીણી મિશન યોજનાઓ 
  • પ્રધાનમંત્રી જન ધન યોજનાઓ
  • મહિલા અને બાલવિકાસ યોજનાઓ
  • વડાપ્રધાન માતૃત્વ અભિયાન 
  • શાળા આરોગ્ય રાષ્ટીય બાલ આરોગ્ય કાર્યક્રમ 
  • અટલ સ્નેહ યોજનાઓ કુપશન મુક્ત ગુજરાત
  • સધન મિશન ઇન્દ્ર ધનુષ બાલ સંજવની
  • બાળ સખા યોજનઓ ચિંજીવી યોજના જનની 
  • સીસું સુરક્ષા કાર્યક્રમ 
સમાજીક સુરક્ષા યોજનાઓ :-
  •   અટલ પેન્સન યોજનાઓ
  • પ્રધાનમત્રી જીવન જોયતી વીમા યોજનાઓ
  • પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજનાઓ 
  • સફાઈ કામદારો અને તેમના માટે વિવિધ યોજનાઓ 
  • વિધવા સાહય પેન્સન યોજનાઓ 
  • ઇન્દ્રગાધી રાષ્ટિય વૃદ્ધ પેન્સન યોજનાઓ
  • સંકટ મોચન યોજના નિર્ધરા 
  • વૃદ્ધાઅવસ્થા પેન્સન યોજનાઓ 
  • કુંવરબાઈ નું મામેરું યોજનાઓ
  • સત્યવાદી રાજાહરિચંદ્ર મરણોત્તર શાહય
  • રાષ્ટીય કેદી શાહય યોજનો
  આ સિવાય ની યોજનાઓ પીડીફ ફાઈલ માં આપેલી છે 
 

  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી