ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ

ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેન્કો રહશે બંધ :



  • તમામ બેંકો વપરાસ કર્તાઓ માટે મહત્વ પૂર્ણ સમાચાર જો બેંક સબંધિત કોઈ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરો કારણ કે ઓગસ્ટમા બેંકો 14 દિવસ બંધ રેહવાની છે 
  • આનાથી ગ્રાહકોને બેંકો ને લગતા કામ અસર પડી સકે છે ,જો કે ઓનલાઇન સેવાઓ ગૂગલે પે , ફોન પે, પેટિયમ અને ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહશે , પરંતુ ચેક બુક / પાસબુકના કામ  ને અસર થઈ સકે છે 
ઓગસ્ટમાં આટલા દિવસો સુધી બેન્કો રહશે બંધ :-

  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની રજાઓની યાદી અનુસાર ઓગસ્ટ માં શનિવાર અને રવિવાર સહિત કુલ 14 દિવસો બેંકો બંધ રહેશે .ઓગસ્ટ માં મહિનામાં 4 રવિવાર છે .જયારે બીજા અને ચોથા રવિવારે બેંકો ની રજા હોય છે , એટલે 6 રજાઓ આખા દેશમાં નીચ્ચિત છે .
  • આ રજાઓ માંથી કેટલીક દેશભરની બેંકો ને લાગુ પડશે ,જયારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો ને લાગુ પડશે .બેંકો દર મહિનાના  પ્રથમ અને ત્રીજા શનિવાર ખુલ્લી હોય છે . આ બેંકો ની કેટલીક રજાઓ રાજ્ય વિશિષઠ હશે અને રાષ્ટીય રજાઓ દરમિયાન ,દેશભરની બેંકો બંધ રહશે.
ઓનલાઇન સેવાઓ ચાલુ રહશે :-

  • યુપીઆઇ ,મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવી ડીઝીટલ સેવાઓ પર બેંક રજાઓની કોઈ અસર નથી ,યુપીઆઇ દ્રારા નાણા ટ્રાન્સફર કરી શકાય છે  ,જયારે તમે રોકડ ઉપાડ માટે એટીએમ નો ઉપીયોગ કરી સકો છો ,તમે તમારું કામ નેટ બેન્કિંગ ,એટીએમ ,ડીઝીટલ પેમેન્ટ દ્રારા પણ કરી સકો છો .
  • તમે ક્રેડિટ અને ડેબિટકાર્ડ નો પણ સરળતાથી ઉપીયોગ કરી સકો છો તમે નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ દ્રારા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી સકો છો 
ઓગસ્ટ 2023 માં બેન્ક કેટલી વખત બંધ રહશે :-

6 ઓગસ્ટ 2023 — રવિવાર, 8  ઓગસ્ટ 2023 — ટેન્ડોંગ લો રમ ફાટ,.12 ઓગસ્ટ 2023 —બિજો શનિવાર.,13 ઓગસ્ટ 2023 — રવિવાર. ,15 ઓગસ્ટ 2023 — સ્વન્ત્રતા દિવસ્ ,16 ઓગસ્ટ 2023 — પારસીઓંનું નવું વર્ષ , 18 ઓગસ્ટ 2023 —શ્રી મંત શંકરદેવની તારીખ.,20 ઓગસ્ટ 2023 —  રવીવાર.           26 ઓગસ્ટ 2023 —  ચોથો શનિવાર. ,27 ઓગસ્ટ 2023 — રવિવાર. , 28 ઓગસ્ટ 2023 — પ્રથમ ઓણમ્ ,29 ઓગસ્ટ 2023 —   તિરૂવનમ. , 30 ઓગસ્ટ 2023 —  રક્ષાબંધન.          31 ઓગસ્ટ 2023 —  ગુરુ જન્મ  જ્યંતી   

   ઓનલાઇન કામ કરો :-

  • ઓગસ્ટ મહિનામા  રજાઓને કારણે બેંકો બંધ રહશે અને બેંક એવી સુવિધા આપી છે કે લોકો મોબાઈલ બેન્કિંગ દ્રારા ઘર બેસીને પોતાનું કામ કરી સકે .પરંતુ આવી સ્થિતિ માં એટીએમ માંથી રોકડ ઉપાડતી વખતે તમને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી સકે તે માટે રજો ઓ પેહલા  રોકડ ની વ્યવસ્થા રાખો   
 ગ્રાહકોને પરેશાન કરવામાં આવશે નહીં :-

  • જો તમને બેંક ની શાખામાં કોઈ કામ હોય તો તેને જલ્દી પતાવી લો ,પરંતુ જો એટીએમ ,કેશ ડિપોઝીટ , ઓનલાઇન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ જેવા કામ હોય તો ઘર બેઠા ડીઝીટલ માં પણ કરી સકો છો 
  • જો લોકે ને સલાહ આપવામાં આવે છે કે તેઓ 2000 ની રૂપિયાઓ ની નોટો બદલતા અથવા જમાં કરવાતી વખતે પેહલા રજાઓ ની યાદી તપાસી લો . 2000 રૂપિયા ની નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
અમારી સાઈડની મુલાકાત લેવા બદલ આભાર અને આવી નવી જાણકારી માટે અમારી સાઈડ ની મુલાકાત દરોજ લો અને નવી જાણકારી મેળવી લો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી