આયુષ્માન કાર્ડ ઘર બેઠા ડાઉનલોડ કરો


  આયુષ્માન કાર્ડ :-

 સરકાર દ્રારા સંચાલિત આરોગ્ય વીમા કાર્યક્રમ તબીબી સંભાળ ,નિદાન  અને પ્રી_ હોસ્પિટલલાઇજેસન ફી સાથે સાંકળાયેલા મોટાભાગના ખર્ચના આવરી લે છે . આ યોજનાઓ કેસલેશ હોસ્પિટલમાં દાખલ સેવાઓ પ્રદાન કરવા માટે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ નો ઉપીયોગ પણ કરે છે  

રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ માં ભાગ લેવા માટે અધૂકૃતતા આપવામાં આવી હોય તેવી કોઈ પણ હોસ્પિટલમા સારવાર મેળવવા માટે દર્દીઓ તેનો ઉપોયોગ કરે છે .સત્તાવાર વેબસાઈટ પરથી @pmay.gov.in પરથી  તેમના આયુષ્યમાન કાર્ડ  ડાઉનલોડ નું પ્રદષણ કરે છે ,કાર્યક્રમમા સહભાગીઓ કોઈપણ જરૂરું તબબી સારવાર માટે દાખલ થઈ  સકે છે .અમે આયુમાન કાર્ડ ડાઉનલોડ વિશેની તમામ સાથે અહીં છીએ  

  આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ માં પાચ મિનિટ સમય લાગે છે .અધિકૃત વેબસાઈટ એટલે  કે @pmjay.gov.in પર જો તમે આયુષ્યમાન્ કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તો થોડું નીચે સ્કોર્લ કરો અને વધુ માહીતો જાણો

ભારત સરકારે  આરોગ્યની સાંભળ માટે લોકોના ઘરો (c phs ) ની નજીક લાવવા પ્રિયાસ રૂપે  વ્યાપાક પ્રાથમિક આરોગ્ય સંભાળ પોચડવા માટે એક લાખ પચાસ હજાર HWC ની જાહેરાત કરી છે.લાભોનો આનંદ મણવા માટે  તમારે ફક્ત pmjay ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ કરવાની જરૂર છે ,નીચેના વિભાગો ,અમે આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે કેટલીક સરળ પ્રક્રિયનો પ્રદાન કરે છે 

આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ અથવા pmjay  ગોલ્ડન કાર્ડ સરળ અને ઝડપી પ્રક્રિયા છે જે પૂર્ણ થવામાં માં થોડું મિનિટો લાગે છે,જો તમે ન કાર્યું હોય તો ,તમે ન કર્યું તો ,તમે આયુષ્યમાન્ કાર્ડ એપ્લીકેશન્ ડાઉનલોડ કરો એને તે પહેલ તમારે pmjdy ની નોંધણી પૂર્ણ કરવનની અવશ્યક છે

 આયુષ્યમાન્ કાર્ડ માટે તમારી નોંધણી પૂર્ણ થયી ગઈ છે એને તમે હવે લાભો માટે પાત્ર છો .તમે આયુષ્યમાન ભારત યોજનો માટે pm.jay. gov. in પર નોંધણી કરવી સકો છો ,આ પુષ્ઠ વાંચ્ય પછી ,જે આયુષ્યમાન્ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની અવશ્યકતા દર સાવેલ છે 

તમે અરજી પૂર્ણ કરવા માટે ઓનલાઇન જઈ સકો છો .તમે બધા જાણો છો કે એને તમારા આયુષ્ય માન કાર્ડ ની અરજી સ્થિતિ નું નિરક્ષણ કરી સકો છો તમે બધા જાણો છે કે મોદી પ્રસન્ન ને આર્થિક રિતે વંચિત વર્ગમાં આવતા દેશ ના રહેવાસીઓ ને મદદ કરવાના પ્રિયાસ રૂપે આયુષ્યમાન્ ભારત કાર્યક્રમ સરું કર્યું હતો

 આયુષ્યમાન કાર્ડ ચેક માટે pm.jay. gov. in દ્રારા કરી શકાય છે તમે તેમના આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી સકો છો  .ગ્રામીણી  એને સહેરી વિસ્તાર બને વિસ્તાર માટે 2011 સમાજિક  આર્થિક જાતી વસ્તી ગણતરી દ્રારા સ્થાપિત ધોરણા આધારે પ્રોગામ માટે પરિવારો ને પસન્દગી કરવા માં આવે છે 

જો તમે આયુષ્યમાન્ કાર્ડ માટે અરજી કરી હોય તો આયુષ્ય માન કાર્ડ ચેક કરી સકો છો ફેડરલ અને રાજ્ય સરકારો માટે અમલીકરણ ના ખર્ચને વિભાજીત કરે છે .આયુષ્યમાન ભારત ના લાભાર્થીઓ માટે કે જેઓ એમ્પ્લેન્ડ સ્ટેટસ ધરવાતી હોસ્પિટલ માં સંભાળ મેળવે છે,સરકાર તમામ તબીબ ખર્ચોને આવરી લે છે   

તમારું pm jay કાર્ડ ડાઉનલોડ કર્યા પછી જો તમે આયુષ્ય માન ગોલ્ડન કાર્ડ માટે પત્રો છો ,તો તમે તરત જ પ્રોગ્રામ ની સુવિધાનો લાભ લેવા ની સરું કરી સકો છો 

અરજદાર ભારતનો નાગરિક અથવા માન્ય કાયમી નિવાસી હોવો અવશ્યક છે .અરજદાર ની આવક BPL કરતા ઓછી હોવા નો પુરાવો  જરૂરી છે  અરજદાર અથવા અરજદારના પરિવાર ના કોઈપણ સભ્ય આ સ્વસ્થિય લાભ મેળવવા માટે ,અરજદારોના નામોમાંથી કોઈ એકમો માં નોંધાયેલ રહેઠાણ હોઈ શકાતું નથી .જો અરજદાર પેહલા થી જ અન્ય કોઈપણ પ્રકાર નો સરકારી આવસ માંથી સહય્ મેળવવી હોય તો આ સ્વથીય આયુષ્યમાન્ કાર્ડ નોંધણી માટે કયારે પણ પત્ર નહીં બને 

 વધુ માં વાટોઘાટો  આયુષ્યમાન્ કાર્ડ નો ભારત માં આ કાર્ડ નો શક્ય એટલા આગળ મોક્લો

  •    @pmjay.gov.in પર પ્રક્રિયા દ્રારા ,જેમણ સફળતાપુર્વક્ અરજી કરી છે તેઓ પોતાના ડેસબોર્ડ ને એક્સસેસ કરી છે 
  • આયુષ્ય માન કાર્ડ લોગીન માટે તમારો ફોન નંબર અથવા તમારો આધારકાર્ડ નંબર આપવો અવશ્યક છે 
  • જો તમે આયુષ્ય માન કાર્ડ પર એકાઉન્ટ માં લોગીન કરી ને તમારા ABHA કાર્ડ નબર વિશે જાણી સકો છો 
  
      આયુષ્યમાન્ કાર્ડ ડાઉનલોડ કરો 
       જોઈન whatspp ગ્રુપ 
  
    અમારી સાઈડ ની મુલાકાત લેવા બદલ આભાર આવી નવી જાણકારી લેવા માટે દરોજ સાઈડ ની મુલાકાત લેતા રો


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી