ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઉપીયોગી પીડીફ

ડ્રાયવીંગ લાયન્સ ની પીડીફ :-

પરીક્ષા પદ્ધતિ :                   

         જયારે પણ તમે કોઈપણ રસ્તા પર વાહન ચલાવવા માંગો છો તો તમારે ડાઇવિંગ લાઇસન્સ હોવું ફરજીયાત છે ભારત માં 18 વર્ષ પછી ગમે તે વ્યક્તિ વાહન ચાલાવિ સકે છે ગમે તે વ્યક્તિ ડાઇવિંગ માટે અરજી કરી સ કે છે 

        ભારતમાં ડાઇવિંગ લાઇસન્સ્ વગર ગાડી ચલાવતા હોય તો તેને ભરે દંડ અને અન્ય પરીમાણ ને જવાબદાર હોય સકે છે

    ડાઇવિંગ લાઇસન્સ એ એક કાનૂની દસ્તાવેજ છે  જે વ્યક્તિ ને ચોક્કસ વાહન  ચલાવવાની પરવાનગી આપે છે .લાઇસન્સ્ સિવાય કોઈપણ વાહનની  ચલાવવાથી તમે નાણાકીય વળતર અને ગેરલાયક મુશ્કેલી માં આવી સકે છે

  • લર્નીગ લાયસન્સ મેળવવા માટે ,કોમ્પ્યુટર થી નોલેજ ટેસ્ટ પાસ કરવાની જરૂર છે 
  • નીતિ નિયમો, ટ્રાફિકના સાઈનેજ( નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામીલ છે 
  • ટેસ્ટમાં 15 પ્રસ્નો પૂછવવા માં આવશે ,પાસ થવા માટે તે પેકી11 પ્રસ્નો નો જવાબ સાચા આપવા જરૂરી છે
  • પ્રતિક પ્રસ્નો જવાબ આપવા માટે 48 સેકન્ડનો સમય મળશે
  • ટેસ્ટમા સફળ ન થનાર વ્યક્તિ  24 કલાક ના સમય બાદ ફરીથી ટેસ્ટ માટે અપીલ કરી સકે છે 
  • જે વ્યક્તિ પાસે લર્નીગ લાયસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇન્સેસ છે તે વર્તમાન ડાઇવિંગ લાઇસન્સમા વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી સકે છે ,તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવા માં આવે છે 

કાયમી ડાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ડાઇવિંગની પરીક્ષા આપવાની ફરજીયાત છે 

  • લર્નીગ લાયસન્સ મેળવનાર કોઈપણ વ્યકિત તેને મેળવ્યા બાદ 30 દિવસના સમય પછી ગમે તયારે ડાઇવિંગ ટેસ્ટ આપી સકે છે 
  • જે વાહન માટે ડાઇવિંગ લાયસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકાર ના વાહન ઉપર જ ટેસ્ટ આપવા આવે છે 
  • લર્નીગ લાયસન્સ એ 6 મહિના માટે જ માન્ય ગણવામાં આવે છે .જેથી અરજીકરતો હોય તે માન્ય સમય માં જ ડાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે 
 ફિ 
  •  લર્નીગ લાઇસન્સ અને ડાઇવિંગ લાઇસન્સ ની ફી એક સાથે જ ભરવાની રહેશે  ,લર્નીગ લાઇસન્સ મેળવવા માટે રુપિયા 50 ટેસ્ટ ફી વત્તા ,રુપિયા 150 વાહનનો કેટેગરી આપવાના હોય છે 
  • સ્માર્ટ કાર્ડ માટે ડાઇવિંગ લાઇસન્સ માટે રૂપિયા 200 અને વાહનોની શ્રેણી દીઠ રૂપિયા 300 ડાઇવિંગ લાઇસન્સ માટે આપવાની જરૂર છે 

                જરુરિ દસ્તાવેજ :-

  • ઉમરનો પુરાવો :શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર ,જન્મનો દાખલો ,પાસપોર્ટ 
  •  સરનામનો પુરાવો : શાળા છોડ્યા ના પ્રમાણપત્ર ,પાસપોર્ટ સાઈજ ના ફોટા ,એલાંઆઈસી પોલિસી ,મતદારનું ઓળખ પત્ર ,લાઈટબિલ ,ટેલિફોન બિલ ,સરનામાં સાથેનો મકાનોવેરો સેન્ટરલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની સ્લીપ અથવા અરજી કરતાનું સોગંદનામું સરનામાના પુરાવા તરીકે રજુ કરવાનું રહેશે.

          યોગ્યતા :-

  •    ગિયર વિંનાનું દ્રી ચક્રિય વાહનોનુ લાઇસન્સ મેળવવા માટે 16 વર્ષની  પૂર્ણ કરી હોવી જોઈએ 
  • ગિયર સાથેનુ દ્રી ચક્રિય વાહનોનું ,મોટરકાર્ ,ટ્રેક્ટર , અને બિન ટ્રન્સફોર્ટ  વાહનોનું લાઇસન્સ મેળવવ માટે 18 વર્ષ પૂર્ણ કરાયેલ હોવા જોઈએ 
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તીએ 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ વધુ માં તેને8 પાસ કરેલ હોવું જોઈએ અને 1 વર્ષ નો અનુભવ હોવો જોઈએ 
      ડાઇવિંગ લાઇસન્સ ની PDF :
     ઓફિસિયલ વેબસાઈટ.        
   અમારી સાઈડ ની મુલાકાત લેવા બદલ આભાર  અને આને આવી નવી જાણકારી માટે અમારી સાઈડ ની મુલાકાત લો અને દરોજ  અમારી સાઈડ ની મુલાકાત લો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી