PVC આધારકાર્ડ ઓનલાઇન મેળવો



નવું pvc કાર્ડ મંગાવો :-
UIDAI (યુનિક આઈડન્ટિફિકેક્શન ઓથેરેટ ઓફ ઈન્ડિયા ) એ તાજેતરમા pvc આધારિત આધારકાર્ડ રાજુ કર્યું છે આ કાર્ડ લઈ જવા માં સરળ અને ટકાઉ છે તેમાં ફોટોગ્રાફ્સ અને વસ્તી વિષયક વિગતો સાથે ડિજિટલ હસ્તક્ષરિત સુરક્ષિત Qr કોર્ડ હશે .જે ઘણી સુરક્ષા અને સુવિધાર્થી સજ્જ હશે .UIDAI નું કેહવું છે કે જો તમારા મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે રજીસ્ટર ન હોય તોય તમે pvc આધારકાર્ડ માંગાવી સકો છો 
  •  સુ હવે તે આધારકાર્ડ નો ઉપીયોગ કરવો ફરજીયાત થશે ?ના તે નથી UIDAI સ્પષ્ટ કરી છે કે  સામાન્ય લોકોની સુવિધા માટે સમયાંતર્ ઘણા પ્રકાર કાર્ડ જારી કરવામાં આવશે
  • જેમ કે ઈ સપોર્ટ, સપોર્ટ લેટર ,એમ સપોર્ટ ,અને સપોર્ટ pvc કાર્ડ તમે તમારી સુવિધા અને ઉપબ્ધ અનુસાર આમાંથી કોઈ પણ પ્રકાર નું કાર્ડ ઉપીયોગ કરી સકો છો ,તે કહેવું ખોટું છે કે જુના આધાર માન્ય નથી .બધા કાર્ડ એક સરખા છે અને ઓળખ માટે સરકારી દસ્તાવેજ તરીકે ઉપીયોગ કરી શકાય છે 
  • તેઓ UIDAI વેબસાઈટ પર UIDAI.gov. પર પરથી ઓડૅર કરી શકાય છે તેના માટે આધાર નંબર વરચુલ અથવા એનરોલમેન્ટ આઇડી જરૂર પડશે .જોકે તેના માટે 50 રૂપિયા ચૂકવા પડશે આધારકાર્ડ સ્પીડ પોસ્ટ દ્રારા રજિસ્ટર સરનામે પોચાડવા માં આવશે 
  • e adhar એ આધાર એ ઈલોક્ટ્રોનિક સ્વરૂપ છે ,જે uidai દ્રારા શહી કરેલું છે જેમાં ઇસ્યુ તારીખ અને ડાઉનલોડ તારીખ સાથે ઓફલાઈન ચકાસણી માટે આધાર સુરક્ષિત qr કોર્ડ છે અને તે પાસવૉર્ડ સુરક્ષિત છે .નિવાસી રિઝસ્ટર મોબાઈલ નબર નો ઉપીયોગ કરીને uadai વેબસાઈટ પર ડાઉનલોડ કરી સકો છો
  • m આધાર એ uidai દ્રારા વિકસિત એક સતાવર મોબાઈલ એપ્લીકેશન છે જે મોબાઈલ માં ડાઉનલોડ  શકાય છે 
  • તે નવી નોંધણી અને નવી ઉપડૅટ સાથે આપ મેળે જનરેટ થાય છે 
  • દરેક અધારકાર્ડ ઈ આધાર ની નોંધણી એ ઉપડૅટ અને ઉપડૅટ આપમેળે જનરેટ થાય છે તે સત્વાર્ વેબસાઈટ પર જીઇને ઈ આધાર કાર્ડ ડાઉનલોડ કરી સકો છો 
  1. uidai ની વેબસાઇટ પર જાઓ
  2. આધારકાર્ડ પર ક્લિક કરો અને તમારા 10 અક્ષરનો આધારકાર્ડ નંબર અથવા 16અક્ષરોનો વરચુલ નંબર (vid)અથવા 28 અક્ષરનો નોંધણી દાખલો 
  3. સુરક્ષા કોર્ડ નોંધ કરો
  4. ઓટીપી મેળવવા માટે રિજીસ્ટર નંબર નો ઉપીયોગ કરો જો મોબાઈલ નંબર ન નોંધાયેલો હોય તો,જો ઉપલબ્ધ હોય તો વેકલ્પિક નંબર પસન્દ કરો
  5. otp મેળવવા પર ક્લિક કરો અને મજૂરી મેળવવા પછી ટ્રમ્સ એન્ડ કન્ડિશન 'ક્લિક કરો 
  6. otp ચક્સણિ પછી સંપૂર્ણ પ્રક્રિયા પૃણ થયા પછી સબમિટ પર ક્લિક કરો 
  7. મેક અને પેમેન્ટ પર ક્લિક થયા પછી પેમન્ટ ગેટવે પર પોહચી જશો જ્યા તમને ક્રેડિટ કાર્ડ,નેટબેંકિગ, ડેબિટ કાર્ડ અને upi નો વિકલ્પ આવશે 
  8. સફળ ચુકવણી થયા પછી રીસિદ્ ડિજિટલ હસતક્ષરીત્ કરવા આવશે ,તમને sms પર સર્વિસે રિકવેસ્ટ મળશે ,કાર્ડ ડિલિવર ન થાય ત્યા સુધી તમે આ પ્રક્રિયા ને ટ્રેક કરવા માટે આ નબર નો ઉપીયોગ્ કરી સકો છો   

 નોટિફિકેશન

  અમારી સાઈડ ની મુલાકાત લેવા બદલ આભાર અને નવી નવી ઉપિયોગી માહિતી માટે અમારી સાઈડ ની મુલાકાત લો 
અને દરોજ ની માહિતી માટે સાઈડ ની મુલાકાત લો આભાર
    

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી