SBI બેન્ક માં જવાની જરૂર નથી ,ઘર બેઠા આ સુવિધાઓ મળશે

Sbi whatsapp services  : SBIએ ભારતની સૌથી મોટી બેન્ક છે એસબીઆઈ  સુવિધા સમયંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહી છે .હાલ એસબીઆઈ દ્રારા એક નવી સુવિધા જાહેર કરવા માં આવી છે તેનુ નામ છે SBI whatspp  બેન્કિંગ સર્વિસ .ચાલો આ લેખમાં આ સર્વિસ વિસે મહીતિ દર્શવેલ છે 


Sbi bank જવાની જરૂર નથી: ભારતીય સ્ટેટ બેન્ક એ પોતાના ગ્રહકો માટે whatspp થી સર્વીસ સરું કરી છે .આ અતર્ગત ગ્રાહકો ઘર બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા અને જરૂરી કામ પૂરું કરી શકશે એસબીઆઈ ની whatspp બેન્કિંગ સર્વિસ દ્રારા કોઈ પણ ગ્રાહક પોતાના  બેન્ક એકાઉન્ટ ની લગતી જાણકારી પ્રાપ્ત કરી સકે છે 

ગ્રાહકો માટે બેન્કિંગ માટેની સુવિધા સરળ બનાવવા માટે  દેશના કરોડો કસ્ટમર માટે બેન્ક દ્રારા સુવિધા સરું કરવામાં આવેલી છે       whatspp બેન્કિંગ સર્વિસની જાહેરાતો sbi એ પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ 

whatspp બેન્કિંગ સર્વિસ :-

પોસ્ટનું નામ : whatspp બેન્કિંગ સર્વિસ                                 બેન્કનું નમ : : સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા                                        સ્થળ : ભારત.                                                                     લાભ : બેન્ક સર્વિસ                                                               સત્તાવાર વેબસાઇટ :   

 sbi whatspp  સર્વિસ ના લાભ :-

   SBI whatspp બેન્કિંગ મદદ થી ગ્રાહકોના સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેન્ક બેલેન્સ અને અન્ય ચેક કરી શકસો .          આ સુવિધા નો લાભ લેવા માટે તમારા જે મોબાઇલ નબર બેંકમાં રજીસ્ટ્રેશન થયેલ હોય છે તે મોબાઈલ નંબર થી hi લખીને 9022690226 પર મેસેજ કરવો પડશે અને ત્યાર બાદ મીની સ્ટેટમેન્ટ અને બેલેન્સ ચેક કરશો 

sbi  whatspp સર્વીશ રજીસ્ટેશન :-

 આપના  એકાઉન્ટને sbi  whatsppબેન્કિગ્ સર્વીસ માટે રજીસ્ટર કરવા માટે SMc દ્રારા a/c નંબર આગળ લખીને આપના રજીસ્ટ્રેશન મોબાઈલ દ્રારા 917208933148 પર મોકલો બાદમાં એકાઉન્ટ whatspp સર્વીસ ચાલુ થયી જસે 

SBI whatspp બેન્કિંગ સર્વિસ નો લાભ મેળવવા માટે સો પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે  રેજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યારબાદ  તમારો અકાઉન્ટ દ્રારા નબર (Wareg/c no) ટાઇપ કરો 

ત્યરબાદ આ મેસેજ 7208933148 પર મોકલો આ બેન્ક માં  જે મોબાઈલ નબર રજીસ્ટ્રેશન કરવી હોય તો તેના પરથી મોકલવાનો રહેશે રેજીસ્ટ્રેશન થયા પછી સ્ટેટમેન્ટ બેન્ક ઓફ દ્રારા whatspp નંબર પરથી કન્ફોર્મેશન મેસેજ આવશે તયાર બાદ whatspp સર્વિસ નો લાભ લઈ શકશે 

  •    SBI whatspp સર્વિસ નો લાભ લેવા માટે સો પ્રથમ રજીસ્ટર કરવું પડશે 
  • રજિસ્ટર માટે તમારે    WAREG લખીને    ત્યારબાદ   તમારો બેન્ક એકાઉન્ટ   નબર   (wareg a /c  no) ટાઈપ કરો 
  • ત્યરબાદ આ નબર મોકલો 7208933148 પર મોકલો
  • આ મેસેજ જ્યા તમારા બેન્ક એકાઉન્ટ સાથે રજીસ્ટર કરાવીઓ છે તેના થી જ મેસેજ મોકલવા નું રહેશે
  • રેજીસ્ટ્રેશન થયા પછી sbi દ્રારા whatspp પર મેસેજ આવશે 
  • ત્યરબાદ તમને whatspp સર્વિસ નો લાભ મળશે 
          સત્તાવાર વેબસાઇટ  :
   
    અમારી સાઇટ ની મુલાકાત લેવા બદલ આભાર અને આવી નવી જાણકારી માટે  અમારી સાઇટ ની દરોજ મુલાકાત લો અને નવી જાણકારી મેળવો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી