ગાંધીજી નું જીવન ચરિત્ર


ગાંધીજી નું જન્મ  :  

  ગાંધીજી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું .મહાત્મા ગાંધી જી નો જન્મ 2 ઓક્ટોમ્બર 1869 ના રોજ ગુજરાત રાજ્યના પોરબન્દર જિલ્લામા થયો હતો .તેમને પિતાશ્રી નુંનામ કરમ ચંદ  હતું તેઓ પોરબન્દર દીવાન હતા. અને માતા પૂતળી બાઈ એ ધાર્મિક મહિલા હતા. ગાંધીજી જીવનમાં તેમની ખુબજ પ્રભાવ પડ્યો હતો.

 ગાંધીજી નું બાળપણ

  ગાંધીજી નો વિવાહ  13 વર્ષની નાની ઉંમર થયો હતો .તે તેમની સમયે પત્ની ની ઉંમર 14 વર્ષ ની હતી. જયારે તેમને પ્રથમ પુત્ર નો જન્મ થયો ત્યારે ગાંધીજી ની ઉંમર 15 વર્ષ ની હતી .તયારે તેમને પિતાજી કરમ ચંદ અવસાન  1885 માં થયું હતું. મોહન ગાંધી અને કસ્તુરબાઈ નો પુત્રો ચાર હતા .. 1..હરિલાલ ગાંધી 2.મણીલાલ ગાંધી 3..રામદાસ ગાંધી 4.. દેવદાસ ગાંધી 

નવેમ્બર 1887 માં ગાંધીજી એ મેટ્રિક પરીક્ષા પાસ કરીને અને જાન્યુઆરી 1888મા તેમને ભાવનગર ની સામલદાસ કોલેજ માં એડમેસીન મેળવ્યું હતું . ત્યાંથી તેમને ડિગ્રી પ્રાપ્ત કરી હતી ..

વિદેશ માં શિક્ષણ અને વકીલાત :-nbsp;

મોહનદાસ તેમને પરિવાર માં સૌથી વધારે ભણેલા હતા . તેથી તેમને પરિવારો એવું માનતા હતા કે તેમના પિતાનો ઉતરાધિકારી બની સકે તેમ છે .તેથી તેમને માવજી દેસાઈ નામના મિત્ર એ સલાહ આપી કે જો મોહનદાસ ઇંગ્લેન્ડ જઈ  બેરિસ્ટર ની પદવી મેળવી લે તો તેમને દીવાનું પદ સેહલાઈ મળી જાય જેથી તેમને માતાપિતા ના વિદેશ જવાના વિચાર ને રદ કર્યો  પરંતુ તેઓ આશ્વાસન પછી મોહનદાસ માની ગયા 

 વર્ષ 1888 માં  તેઓ  યુનિવર્સીટી કોલેજ લડન માં કાયદાનો અભ્યાસ અથવા બેરિસ્ટર બનવા માટે ઈગ્લેન્ડ ગયા. તેમની માતા પિતા એ આપેલ વચન મુજબ તેઓ પોતાના સમય લંડન માં પસાર કર્યો .ત્યા તેમને સહકારી ભોજન સહિત  ઘણી કઠણાઈઓ આવી અને શરૂઆત ના દિવસ ઘણી વખત ભૂખ્યા પણ રેહવું પડ્યું .ધીરે ધીરે તેમને સહકારી ભોજન વાળું રેસ્ટોરેન્ટ વિસે જાણકારી મેળવી લીધી અને ત્યારબાદ તેમને વેજીટીરીયન સોસાયટી નું પદ પણ મેળવ્યું .કેટલાક સભ્યો એ થયોસોફીકલ સોસાયટી ના સભ્યો પણ બન્યા તેમને મોહનદાસ ગીતા વાંચવાની સલાહ પણ આપી હતી 

જૂન 1891 માં તેઓ ભારત પાછા ફર્યા અને તયારે તેમને તેઓ ના માતા પિતા વિસે ખબર પડી .તેઓ બોમ્બે માં વકીલાત સરું કરી હતી પરંતુ ખાસ સફળતા મળી નહી. ત્યારબાદ તેઓ રાજકોટ જતા રહા અને ત્યા જરૂઆત માંદો માટે તેઓ અરજીઓ લખવાનું સરું કર્યું અને થોડા સમય પછી તેઓ આ કામ પણ છોડી દીધું 

  છેલ્લે તેઓ 1893 માં ભારત કમ્પની થી નેટલ (દક્ષિણ આફ્રિકામાં )માં એક વર્ષ નો કરાર માટે તેઓ નોકરી નું કામ સ્વીકારી લીધું હતું 

મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા માં યાત્રા :-

ગાંધીજી 24 વર્ષ ની ઉંમરે દક્ષિણ આફ્રિકા ત્યા ગયા હતા .ત્યા તેઓ પ્રોટીરિયા સ્થિતિ કેટલાક ભારતીઓ વેપારીઓ ના ન્યાયિક સલાયકાર  તરીકે ગયા હતા .તેમને તેમના જીવન માં 21 વર્ષ દક્ષિણ આફ્રિકા વિતાવ્યા હતા .ત્યા તેમને રાજ નેતિક વિચારો અને કોસલીયા નો વિકાસ થયો હતો .તેઓ આફ્રિકા તેઓ ગંભીર નસલી અને ભેદભાવ નો સામનો કર્યો પડ્યો હતો.

 એકવાર તેઓ કોચની ટિકિટ હોવા છતાં તેઓ ત્રીજા વર્ગના ડબ્બા જવાની ના પડી હોવા ના કારણે  ટ્રેન થી બહાર  ફેંકી દીધા હતા  આ બધી ઘટનાઓ તેમના જીવન મહત્વ પૂર્ણ બની ગયી છે અને વર્તમાન સામાજિક અને નેત્રિતક અને જાગૃતિ ના કારણો બન્યા હતા .અતર્ગત તેમને ભારતીઓ ના સન્માન અને સ્વય માં ની ઓળખાણ ના પ્રસ્નો ઉઠવા લાગ્યા હતા .

  મહાત્મા ગાંધીજી નું આગમાંન અને  સ્વન્ત્રતા સઁગ્રામ નો ભાગ :- /p>

   વર્ષ 1916 માં ગાંધીજી એ દક્ષિણ આફ્રિકા થી ભારત પાછા ફર્યા આ સમય સુધી ગાંધીજી રાષ્ટિયાવાદી નેતા અને શાક ના સ્વરૂપ માં પ્રતિષ્ઠ થઈ  ચુક્યા હતા .તેઓ ઉદારવાદી કૉંગ્રેશ નેતા "ગોપાલ કૃષ્ણ   ગોખલે " ને કહેવાથી તેઓ ભારત માં આવ્યા હતા અને તેઓ શરૂઆત માં તેઓ ના વિચાર ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત હતાઅ. અને ગોપાલ કૃષ્ણ ના કહેવાથી તેઓ ભારત ભર ભર્મણ કર્યો હતું .ભારત આવ્યા પછી કેટલા પ્રસન્ગો તેમની જીવન્ સાથે સઁકળાયેલ છે .જેના થી તેઓ મોહનદાસ માં થી ગાંધીજી બન્યા હતા ..

  ચંપારણ અને ખેડા સત્યાગ્રહો 

  બિહાર ના ચંપારણ  અને ગુજરાત માં ખેડૂતો નું અદાલોન એ ગાંધીજી પેહલી સફળતા અપાવી હતી. ચપારણ માં બ્રિટીસ જમીનદાર ખેડૂતો ને ખાધ પાકોનિ જગ્યા ગળી ની ખેતી કરવા માટે દબાણ કરતા હતા .અને આ ગળીનો પાક સસ્તા ભાવે ખરીદી લેતા હતા .તેથિ અહીં ના ખેડૂતો ની પરિસ્થિ દિન પ્રતિદિન કંગાળ બની ગઈ હતી .ગાંધીજી બ્રિટીશો ના જમીન દારો વિરુદ્ધ માં હડતાલ નું નેતૃત્વ લીધું હતું અને ગરીબ ખેડૂતો નો ન્યાય અપાવ્યો હતો 

 મહાત્મા ગાંધીજી ના કેટલાક રોચક તથ્યો :-

  1.   મહાત્મા ગાંધીજી નો રાષ્ટ્રપતી નો ખિતાબ ભારત સરકાર આપેલ નથી .પરંતુ એકવાર શુભાશચંદ્ર બોઝ એ રાષ્ટ્પિતા તરીકે સબોધન કર્ય હતું
  2. ગાંધીજી ના મુર્ત્યું થયા પછી એક અંગ્રેજ ઓફિસર કીધું કે 'જે ગાંધીજી ને આટલા વર્ષ કોઈ થવા નથી દીધું તો કે ભારત માં અમારા  વિરુદ્ધ માં માહોલ છે .તે વધારે ન બગડે તેવા કેહતા ગાંધી ને જીવત ન રાખ્યા 
  3. ગાંધીજી સ્વદેશી આંદોલન પણ ચલાવ્યું હતું જેમાં સો ને વિદેશી વસ્તુ નો બહિષ્કાર કરી ને સ્વદેશી વસ્તુ અપનાવો ની માંગ હતી.
  4. ગાંધીજી દેશ કે વિદેશ કેટલા આશ્રમ ની સ્થપાન કરી હતી જેમ ટોયસોય્ અને અમદવાદ નું સાબરમતી આશ્રમ ખુબ જ જાણીતા છે .
  5. ગાંધીજી અધ્યમિક વર્તુ માં કઠિન ઉપવાસ પણ કરતા હતા 
  6. ગાંધીજી એ પોતાના જીવન હિન્દુ અને મુસ્લિમ એકતા કેટલાક પ્રયાશ કર્યા હતા 
  7. 2 જી ઓક્ટોમ્બર ગાંધીજી જન્મ જ્યંતી છે અને આખા ભારત માં મનાવવા આવે છે 
  8. ગાંધીજી રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા અને અધ્યમિક ગુરુ શ્રી મદ્ રાજ્ચંદ્ર હ્તા
  9. ગાંધીજિ મુર્તુ દિવસ એ 30 જાન્યુઆરી એ સમગ્ર ભારત શહીદ દિવસ તરીકે ઉજવવા માં આવે છે 
કેટલાય્ ગાંધીજી પ્રસોંગો જાણીતા છે 

     ગાંધીજી ની હત્યા :-  

  30 જાન્યુઆરી 1948 દિવસ ગાંધીજી દિલ્લી માં આવેલ બિરલા હાઉસ ગાંધીજી હત્યા કરી હતી ગાંધીજી પ્રથાન સભા સભોધન કરી રહા હતા . ત્યારે નાથુરામ ગોડસે એ ગાંધીજી ને ત્રણ ગોલીમારી ને હત્યા કરી હતી .એવું માનવા આવે છે ગાંધીજી ના મુખમાં માંથી અંતિમ શબ્દ "હે રામ '. હે નીકળ્યો હતો .. ત્યારે પછી નાથુરામ પર કેસ ચલાવામાં આવ્યો અને 1949 તેમને ફાંસી સજા આપવા આવી હતી ... ગાંધીજી એવું જીવન જીવી ગયા કે " ગાંધી વિચાર ધારા " સદિઓ સુધી કાયીમ રહેશે . આજે મહાત્મા ગાંધીજી વિચારધારા બધાના દિલમાં વસે છે ..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી