સરદાર વલ્લભાઈ પટેલ જીવન ચરિત્ર

  સરદાર પટેલ નું બાળપણ   :-

    ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ ખાતે તેમને મોસાળ માં થયો હતો .મૂળ વતન ખેડા જિલ્લા નું કરમસદ ગામ છે .તેમના પિતા ઝવેરલાલ એ સામાન્ય ખેડૂત અને માતા લાડબાઇ એ સામાન્ય મહિલા હતા .સરદાર વલ્લભાઈ પટેલ એ તેમનું ચોથું સન્તાન હતા .બાળપણ થી ખુબ જ મહેનતુ હતા . તેઓ બાળપણ થી જ ખેતીવાડી માં તેમના પિતા ની મદદ કરતા. બાળપણ થી જ તેમના પરિવારે તેમના પર શિક્ષણ નો ભાર્ આપ્યો હતો . જોકે તેમના માત્ર 16 વર્ષ ની ઉમર જ લગ્ન કરી દેવા આવ્યા હતા .પરંતુ તેમના અભ્યાસ કોઈ પણ રુકાવટ ન આવા દીધી અને 22 વર્ષ ની ઉંમર મેટ્રિક્સ પરિક્ષા પાસ કરી . અને તેમના માતા પિતા ને એવી અપેક્ષા હતી કે તેઓ નાના મોટી  કોઈ પણ નોકરી કરિ ને ગુજરાન ચલાવી લેસે પણ તેમના પરિવાર થી દૂર રહી ને તેમને વકીલ બનવું હતું .તેથિ તેઓ તેમના પરિવાર થી દૂર રહી ને બીજા વકીલો પાસે થી ઉછીને પુસ્તકો લઈ  ને વાંચતા હતા .1910 માં તેઓ વકીલાત માટે ઈગ્લેન્ડ ગયા અને 1913 માં વકીલાત ની પદવિ મેળવી ને ભારત પાછા ફર્યા અને ત્યારબાદ તેઓ મહાત્મા ગાંધી ની પ્રેણા લઈ ને આઝાદી લડત માં  ઝપ્લાવ્યુ .

સરદાર પટેલ નું રાજનેતિક જીવન :- 

1917 માં મહાત્મા ગાંધી ની સંપર્ક માં આવ્યા બાદ તેમને  બ્રિટીસ સરકાર વિરુદ્ધ અહીંસીક રીતે વિરુદ્ધ કરવાનું સરું કર્યું અને તેમને ખેડા સત્યાગ્રહ , બોરસદ સત્યાગ્રહ , બારડોલી સત્યગ્રહ વગેરે આદોલન માં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી .સરદાર વલ્લ્લભાઈ પટેલ જયારે લન્ડન  ગયા તયારે પક્ષીમિ વિસ્તાર ના વસ્ત્રો થી એટલો બધો પ્રેમ થઈ ગયો કે તેઓ અમદાવાદમાં  સારા ક્લિનિસ્ ન હોવાથી તેઓ ડાઇકલિન માંગે વસ્ત્રો મુબાઈ  મોકલતા હતા .અને ગાંધીજી ના જીવન થી પ્રેણા લઈ તેઓ સાદગી પૂર્વક વસ્ત્રો ભારતીય ધારણ કર્યા હતા .અને આજીવન તેઓ સાદગી જીવન જીવ્યા હતા..

  1930 માં મીઠા ના સત્યાગ્રહ માં વિવિધ ભૂમિકા ભજવી હતી તેઓ મહત્મા ગાંધી સાથે 1942 માં હિન્દ છોડો ચલવલ માં  વિવિધ યોગદાન આપ્યો હતું .અને મહાત્મા ગાંધી ,જવહલાલ નહેરુ અને સરદાર વલ્લભાઈ પટેલ ને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા .તેઓ જયારે જેલમાં હતા તયારે તેમના માતા પિતા નું અવસાન થયું હતું અને તેમ છતાં પણ તેઓ હિંમત હર્યા હતા નહી 

તેમની  ધર્મ પત્ની કેન્સર ની બીમારી હોવા થી મુબાઈ ના એક હોસ્પિટલ માં દાખલ કર્યા .અને તેમનું મુર્ત્યું થયું .તેઓ બીજા વિવાહ કરવાનું ઇન્કાર કરી દીધો હતો અને બાળકો ના ઉજવલ ભવિષ્ય પર ધ્યાન આપ્યું ..તેમના ભારતીય સનદી સેવાઓમા અને ભારતીય પોલીસ સેવા સ્થાપાન માટે તેઓ મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું હતું 

સરદાર વલ્લભાઈ પટેલ ને મરણોપરાન્ત 1991 માં તેઓ ભારત ના સર્વ છય. સન્માન ની ભારત રત્ન થી સન્માનિત કરવામ આવ્યા હતા.આ એવર્ડ તેમના પૌત્ર બિપિન ભાઈ પટેલ દ્રારા સ્વીકરવાં આવ્યો હતો .અને સરદાર વલ્લભાઈ પટેલ ના સન્માન માં તેમના અમદાવાદ્ માં આવેલું હવાઈ મથક તેમનું નામ્ સરદાર વલ્લભાઈ પટેલ હવાઈ મથક અમદાવાદ રાખવામા આવ્યું છે ..

સરદાર વલ્લભાઈ પટેલ ની 137 જન્મ જ્યંતી ના અવસર માં પર 31 ઓક્ટોબર 2013 રોજ ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ના નર્મદા જિલ્લા માં કેવડિયા ખાતે સરદાર સ્મારક બનાવા માટે સિલાન્સ કર્યો છે .તેનું નામ એકતા મૂર્તિ કે સ્ટૅચુ ઓફ યુનિટી રાખવામાં આવ્યું છે .અને સરદાર પટેલ ની યાદો તાજી રાખવામાં માટે  અમદાવાદ ના શાહીબાગ માં સરદાર વલ્લભાઈ પટેલ ની મેમોરીયલ સોયસાટિ ની સઁગ્રાલય સ્થાપવા માં આવ્યુ છે..

 મહાત્મા ગાંધી જી સાથે ની સબન્ધ :—

  સરદાર પટેલ ને મહાત્મા ગાંધીજી સાથે અતૂટ શ્રદ્ધા હતી .તેઓ ગાંધીજી ની તેના ગુરુ માનતા હતા . તેઓ ગ્રહુમંત્રી તરીકે ગાંધીજી ની સુરક્ષમા રહી ગયેલા . તેઓ મહાત્મા મૃતયુ બાદ  નિરાંત થઈ  ગયેલા અને આઘાત શહન ન કરી શક્યા અને બે મહિના બાદ હાર્ટટેક નો હુમલો આવ્યું..

 જવાહરલાલ નહેરુ સાથે નો સબન્ધ :–—

જવાહરલાલ એ કાશમીરી રી બ્રાહ્મણ હતા . અને સરદાર વલ્લભાઈ પટેલ્ એ ખેડુત્ પરિવાર માં જન્મ થયેલો અને બંને મહત્મા ગાંધીજી ની સાથે ખુબ જ નજીક હતા .આમ નહેરુ સાથે નો સબન્ધ ખુબજ સુમેળ ભર્યો હતો . અમુક મુદ્દા ઓ ની વાતો તેઓ ને મતભેદ  થતા હતા .એમય કાશ્મીર મુદ્દા માતભેદો ખુબ હતો 

  ભારત ના પ્રથમ પ્રધાન મંત્રી ની ચૂંટણી ના 25 વર્ષ બાદ ચક્રવતી રાજ ગોપાલ ચારીયા લખ્યું કે જો" નહેરુ ને વડાપ્રધાન કરતા સરદાર ને વડાપ્રધાન બનાયા હોત તો સારું થોત " જો પટેલ થોડો વધારે જીવ્યો હોત તેઓ વડાપ્રધાન બનવા લાયક હતા .

સરદાર વલ્લભાઈ પટેલ ના વિચારો  :—

  1.  જીવન ભગવાન હાથમાં છે તો કોઈ ચિન્તા કરવાની જરૂર નથી 
  2. કઠિન સમય માં કાહર બાના શોધે છે ,બહાદુર માણસો કોઈ રસ્તો શોધી કાઢે છે 
  3. ઉતવાળા કે ઉત્સાહથી કોઈ પરિણામ ની અપેક્ષા રાખવી જોઈએ નહીં 
  4. આપણે આપણું અપમાન સહન કરવાની કલા શીખવી જોઈએ 
વાણી ની મરીયાદા છોડશો નહી ગાળો આપવી એ કાયર નું નિશાન છે 

  સરદાર પટેલ નું મુર્ત્યું :—

 15 ડિસેમ્બર 1950 રોજ તેમને ર્હદય નો બીજો હુમલો થયો તેના લીધે તેમનું દેહાંત થયું  .સરદાર ની અગ્નિ  સઁસ્કાર મુંબાઇ  ના સોનપુરા સ્થિત સ્મશાન ગ્રહ માં કરવામાં આવ્યો હતો જેમાં જવાહરલાલ નહેરું, રાજગોપાલ ચારિ અને રાષ્ટ્રીપતી રાજેન્દ્ર પ્રસાદ પણ હતા ..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી